ધન્ય છે ખજુરભાઈ ને, પિતા વિનાની દેવીપુજક સમાજની 5 ગરીબ દિકરીઓ ની મદદે પહોંચ્યા અને…
ગુજરાતી કોમેડી મનોરંજન ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના શિવકીય કાર્યોને લીધે ગુજરાત ભરમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વૃદ્ધ ની સહાય અનાથ નિરાધાર લોકો ની હંમેશા મદદ કરનાર 250 થી વધારે મકાનો બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ખજુર ભાઈ. આજે ઘણા અનાથ બાળકો ના અભ્યાસનો રહેવા […]
Continue Reading