Cli
ધન્ય છે ખજુરભાઈ ને, પિતા વિનાની દેવીપુજક સમાજની 5 ગરીબ દિકરીઓ ની મદદે પહોંચ્યા અને...

ધન્ય છે ખજુરભાઈ ને, પિતા વિનાની દેવીપુજક સમાજની 5 ગરીબ દિકરીઓ ની મદદે પહોંચ્યા અને…

Breaking

ગુજરાતી કોમેડી મનોરંજન ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના શિવકીય કાર્યોને લીધે ગુજરાત ભરમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વૃદ્ધ ની સહાય અનાથ નિરાધાર લોકો ની હંમેશા મદદ કરનાર 250 થી વધારે મકાનો બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ખજુર ભાઈ.

આજે ઘણા અનાથ બાળકો ના અભ્યાસનો રહેવા ખાવા નો તમામ ખર્ચ ઉપાડી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ખજૂર ભાઈ સાવરકુંડલાના આબંરડી ગામ પહોંચ્યા હતા ખજૂર ભાઈને માહિતી મળી હતી કે પાંચ દીકરીઓના પિતાનું અવસાન થયું છે અને ખૂબ જ કરું પરિસ્થિતિ માટે રહે છે ખજૂર ભાઈ ત્યાં પહોંચ્યા હતા તેઓ સ્થિતી જોતા ખૂબ થઈ ગયા હતા.

પ્રભાબેન દેવીપુજક નામની મહિલા પોતાની પાંચ દીકરીઓની સાથે એક જર્જર હાલતમાં કાચા મકાનમાં મજૂરી કરીને જીવન વિતાવી રહી હતી ખજૂર ભાઈને જોતા દીકરી પગમાં પડી આ દરમિયાન પ્રભાબેન દેવીપુજક રડી પડ્યા હતા પ્રભાબેન ને જણાવ્યું હતું કે પાંચ દિકરાઓ નું અવસાન થયું એના પિતા પણ અમને છોડીને ચાલ્યા ગયા.

આજે પાંચ દીકરી સાથે હું જેમ તેમ કરીને જીવન વ્યક્ત કરું છું હવે મારે મરવાના દિવસો આવ્યા છે હવે હું જીવવા માગતી નથી આ મોંઘવારી અને આ પરિસ્થિતિમાં હું મારા બાળકોનુ કેવી રીતે પેટ ભરુ આજે નથી મારા માતા પિતા હયાત કે મારો પતિ હયાત સાસરીમાં પણ કોઈ સગું નથી.

નિરાધાર બની અને હું એકલા આઈ કે આજીવન કેવી રીતે વિતાવુ મારી વેદનાઓને સાંભળવા વાળું કોઈ નથી મારા દિલ પર પથ્થર મૂકી અને હું જિંદગી જીવી રહી છું મારે નાના નાના બાળકો છે મારી નાની દીકરી હું મરી જવું તો એનું શું થાય એના માટે હું જેમ તેમ કરીને ભાઈ જીવું છું ખજૂર ભાઈએ.

રડતા આ ચહેરાઓને શાંત રાખીને જણાવ્યું હતું કે પાંચ દીકરી જેમના પિતા આ દુનિયામાં રહ્યા નથી માતા મજૂરી કરીને જેમ તેમ કરી આ પાંચ દીકરીના પેટ ભરે છે મકાન એકદમ પડી ગયું છે આ તમામ પાંચે પાંચ દીકરી નો જીવનભરનો તમામ અભ્યાસનો ખર્ચ રહેવાનો ખર્ચ તેમના કપડા નો.

ખર્ચ હું ઉપાડીશ તેમનુ આજીવન બદલાય એ પિતા વગરની દીકરીઓને સાચવીસ સાથે ખજૂર ભાઈએ તેમના માટે મકાન બનાવવાનુ પણ કહ્યું અને ખજૂર ભાઈએ તત્કાલ પોતાની ટીમને બોલાવી અને આ પરિવાર માટે નવું મકાન બનાવવા પ્રભાબેન ને આશ્વાસન આપતા જેસીબી ની મદદથી મકાનના.

જુના કાટમાળ ને દૂર કરી અને નવા મકાન બનાવવાની કામગીરી હાથ ધરી છે તેઓ એ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમનું નવું મકાન બનાવીએ નહીં ત્યાં સુધી આ કામ છોડીને ક્યાંય જઈશું નહીં ખજૂર ભાઈની આ નિસ્વાર્થ ભાવે કરેલી કામગીરી જો આપને પસંદ આવી હોય તો આ પોસ્ટ ને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *