Cli
ન!શામા ધુત થઈ અને અભિનેત્રી કાશ્મીરા શાહ જાહેરમાં જ ચોંટી પડી...

ન!શામા ધુત થઈ અને અભિનેત્રી કાશ્મીરા શાહ જાહેરમાં જ ચોંટી પડી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાશ્મીરા શાહ પોતાની ઢળતી ઉંમરે 48 વર્ષે પણ બોલ્ડ અને હોટ લુક થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં બની રહે છે ફિલ્મ યસ બોસ હેરાફેરી મડર અને જંગલ જેવી ઘણી બધી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે પોતાના દમદાર અભિનય થકી ખૂબ લોકપ્રિયતા મેળવનાર.

કાશ્મીરા સાહેબ પોતાનાથી બાર વર્ષ નાના ગોવિંદાના પાના કોમેડિયન કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા કૃષ્ણા અભિષેક સાથે અવારનવાર તે પોતાની શાનદાર બોન્ડીગ શેર કરતી રહે છે કાશ્મીરા શાહ પોતાની હરકતો ના કારણે હંમેશા ટ્રોલરો ના નિશાને રહે છે અભિનય કરતા વધુ તે બિકીની અને.

વેસ્ટન આઉટફીટ માં પોતાના અંગ ઉપાંગ નું પ્રદર્શન કરતી ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે હંમેશા પાર્ટીઓ અને ડાન્સ ક્લબમાં નશા ની હાલતમાં જોવા મળતી કાશ્મીરા શાહ તાજેતરમાં બિગ બોસ પ્રતિસ્પર્ધી આયોજિત પાર્ટીમાં કૃષ્ણા અભિષેક સાથે પહોંચી હતી બ્લેક વાઈટ પ્રિન્ટેડ ટોપ અને બ્લેક સોર્ટમાં તે પાર્ટીમાંથી બહાર નીકળી અજીબોગરીબ હરકતો કરતી જોવા મળી હતી,

ન!શા ની હાલતમા તેના પગ જમીન પર ટકી રહ્યા નહોતા અને ડાન્સ સ્ટેપ ફ્લાઈગ કીસ કરી આઇ લવ યુ ઓલ ફ્રેન્ડ આપ બોલો તો મેં અભી નાચને લગતી હુ મેં ન!શે મેં હું એમ બોલતી ન!શામાં અવનવી હરકતો કરતી જોવા મળી અચાનક બહાર આવતા કૃષ્ણા અભિષેકે પોતાની પત્ની કાશ્મીરા ને ગાડીમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.

કૃષ્ણા અભિષેક સંભાળીને તેને લઈ જતો હતો પરંતુ કાશ્મીરાએ કૃષ્ણા અભિષેક ને ખેંચી ને લીપ કિસ કરી હતી હોઠો થી હોંઠો ને એને લાંબો સમય થી પકડીને ચોંટાડી રાખ્યા હતા આ દરમિયાન તેની આ હરકતો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી લોકો કાશ્મીરા શાહની નશા ની હાલતમાં આ હરકતો બદલ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *