ટીવી સીરીયલ ની સૌથી સુંદર નાની ઉંમરની અભિનેત્રી કોણ છે, નાની ઉંમરે પણ...

ટીવી સીરીયલ ની સૌથી સુંદર નાની ઉંમરની અભિનેત્રી કોણ છે, નાની ઉંમરે પણ…

Bollywood/Entertainment Breaking

દીપિકાનું ફિગર આલિયાની સ્માઈલ નોરા ફતેહી નો ડાન્સ અને જેકલીન ની ખુબસુરતી ના વખાણ તો તમે ઘણી વાર સાભડ્યા હસે પરંતુ બોલિવૂડની આ સુંદર હસીનાઓને પણ ટક્કર આપતી ટીવી સીરીયલની અભિનેત્રીઓ આજે ઘર ઘરમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે ટીવી સિરિયલની આ સુંદર અભિનેત્રીઓ વિશે અમે આપને.

‘જણાવીશું ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ઉભરતી હસીનાઓ ની વાત આવે ત્યારે રોશની વાલીયા ને યાદ કરવામાં આવે છે રોશની વાલીયાએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત લાઈફ ઓકે પર પ્રસારિત મેં લક્ષ્મી તેરે આંગન કી ટીવી શોથી કરી હતી ત્યારબાદ તેને મહારાણા પ્રતાપ ટીવી શોમાં કામ કરવાનો ચાન્સ મળ્યો યંગ અભિનેત્રી.

તરીકે તેનું કામ એટલું દર્શકોને પસંદ આવ્યું કે તેને ફિલ્મોમાં કામ કરવાનું પણ ચાન્સ મળ્યો અને આવનારા સમય માટે માય ફ્રેન્ડ ગણેશા 4 થી ખુબ લોકપ્રિય બની માય ફ્રેન્ડ ગણેશા તું અને માય ફ્રેન્ડ ગણેશા ફોર સાથે મછલી જલ કી રાની હૈ અને કપિલ શર્મા ની ફિલ્મ ફિરંગીમાં પણ રોશની વાલીયા ના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો.

સાલ 2015માં એ વાદા રહા ટીવી સિરિયલમાં તેને ખુબ લોકચાહના મેળવી જેના કારણે રોશની વાલીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેની મોટી ફેન ફોલોવિંગ છે એ જ લિસ્ટ માં સામેલ છે અદિતી ભાટીયા સ્ટાર પ્લસની ટીવી સીરીયલ યે હે મોહબતે માં પોતાના અભિનય થતી તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.

તેને પોતાના કેરીયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી અદિતીએ પાંચ વર્ષની ઉંમરમાં હોમ સ્વીટ હોમ ટીવી શોથી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી અને આવનારા સમયમાં મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી તરીકે સાબિત થઈ ત્યારબાદ તેને ફિલ્મ શૂટ આઉટ ઓફ લોખંડવાલા ધ ટ્રેન અને ચાન્સ પે ડાન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આજે તે ટીવી ઇન્ડસ્ટ્રી માં ખુબ ફેમસ અભિનેત્રી છે તેની સોશિયલ મીડિયા પર 7 મીલીયન થી પણ વધુ ફેન ફોલોવીગં છે એ લિસ્ટમાં સામેલ છે અભિનેત્રી અરીસ્ફા ખાન જે એક ટીવી સીરીયલ અભિનેત્રી અને યુ ટ્યુબ સ્ટાર છે માત્ર નવ વર્ષની ઉંમરમાં તેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અરીસ્ફા એક મોડેલ અને ફેસન સેન્સ પણ છે.

પરંતુ સૌથી પહેલા છલ શહ ઔર માત ટીવી શો પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારબાદ વીરા જીની ઔર જુજુ અને ઉતરન જેવા ટીવી શો માં દેખાઈ જેમાં અરીસ્ફાએ ખુબ લોકચાહના મેળવી પોતાના શાનદાર અભિનય થી તે લોકોના દિલમાં રાજ કરવા લાગી આ લીસ્ટ માં સામેલ છે.

સૌથી યંગ સુદંર અભિનેત્રી અનુષ્કા સેન જે સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે તેનો મોટો ચાહક વર્ક છે જે તેની ખૂબસૂરત હોટ અને બોલ્ડ તસવીરોને ખૂબ જ પસંદ કરે છે અનુષ્કા સેને પોતાની માત્ર સાત વર્ષની ઉંમરમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ તે ઝાંસી કી રાની ટીવી સોથી ખૂબ જ ફેમસ થઈ જેમાં તેને રાણી લક્ષ્મીબાઈ નું પાત્ર ભજવ્યું હતું ત્યારબાદ તે ઘણા બધા રિયાલિટી શો ટીવી સિરિયલમાં પણ પોતાના અભિનયનો જાદુ ચલાવી ચૂકી છે માત્ર ભારતીય સ્ક્રિન પર નહીં સાઉથ કોરીયા ની ફિલ્મો માં ઈન્ટરનેશનલ લેવલે તેને પોતાના.

દમદાર અભિનય થકી સ્થાન મળ્યુ તેને ઘણી બધી સાઉથ કોરિયન ફિલ્મોમાં પણ અભિનય કર્યો આજે તેના સોશિયલ મીડિયા પર 26 મિલિયનથી પણ વધારે ફોલોવર છે અનુષ્કા પોતાની નાની ઉંમરે સૌથી લોકપ્રિય અભિનેત્રી બની માત્ર ટીવી સીરીયલ થી શરૂઆત કરી ઇન્ટરનેશનલ લેવલે નામના મેળવતી પ્રથમ અભિનેત્રી બની ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *