નાઝિયા ઈલાહી ખાને આમિર ખાન પર લગાવ્યો મોટો આરોપ… આપ્યું “લવ જેહાદના ગુરુ”નું લેબલ
આમિર ખાને તાજેતરમાં જ લોકોને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાન ખૂબ જ ટૂંક સમયમાં ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન, ભાજપ કાર્યકર નાઝિયા ઇલાહી ખાને આમિર ખાન પર પ્રહારો કર્યા છે. આ દરમિયાન તે આમિર ખાનની સરખામણી ચાંગુર બાબા સાથે કરી રહી હતી. […]
Continue Reading