અન્નદાતા ની આવી હાલત, ખેડુત ની 512 કિલો ડુંગળી ના માત્ર 2 રુપીયા વધ્યા, એમાંય 2 રૂપિયા નો ચેક આપ્યો…
ખેતરમાં દિવસ અને રાત તડકો અને છાયો જોયા વિના મહેનત કરતા ખેડૂતોને જો પોતાના પાકના ભાવના મળે તો આનાથી વધારે દુઃખ ની બાબત બીજી શું હોઈ શકે એવી જ એક ઘટના મહારાષ્ટ્ર માંથી સામે આવી છે સોલાપુર ના બરશી તાલુકાના બારગામ માં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર તુકારામ ચૌહાણ જમને ડુંગળીની ખેતી કરી હતી 17 ફેબ્રુઆરીના […]
Continue Reading