Cli
પાકિસ્તાન વિરુદ્ધ રણબીર કપૂર શા માટે થયા ગુસ્સે, ગુસ્સો ઠાલવતા બોલ્યાં જે દેશની વિરૂદ્ધ ઊભો હશે એને...

પાકિસ્તાન વિરુદ્ધ રણબીર કપૂર શા માટે થયા ગુસ્સે, ગુસ્સો ઠાલવતા બોલ્યાં જે દેશની વિરૂદ્ધ ઊભો હશે એને…

Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર એ પાકિસ્તાનની વિરુદ્ધ એવું નિવેદન આપ્યું છે કે જે પાકિસ્તાન સાંભળીને સનસની જશે રણબીર કપૂર એ મંચ પર ઉભા રહી ના માત્ર પાકિસ્તાનને બેઇજ્જત કર્યું સાથે પાકિસ્તાની ઝાટકણી કાઢી નાખી બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ તું જુઠ્ઠી મે મક્કાર ના.

પ્રમોશનમાં વ્યસ્ત છે તાજેતરમાં રણબીર કપૂર પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન કરવા માટે ચંડીગઢ પહોંચ્યા હતા જ્યાં તેમને પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવા ના તેમના જુના નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું જે સમયે રણબીર કપૂર એ કહ્યું હતું કે તે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવા માંગે છે રણબીર કપૂર આ નિવેદન .

ન નો અર્થ જણાવતા કહ્યું હતું કે મને લાગે છે કે તે નિવેદનને થોડું ખોટું સમજવામાં આવ્યું હતું હું એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો ઘણા બધા પાકિસ્તાની ફિલ્મ મેકર મને આ સવાલ પૂછી રહ્યા હતા કે જો તમને એક સારી સ્ટોરી અને સબ્જેક્ટ મળે તો તમે એને કરશો એટલા માટે હું નહોતો ઇચ્છતો કે કોઈ વિવાદ થાય એટલે મેં હા પાડી દીધી હતી.

પરંતુ મારા માટે ફિલ્મો એ ફિલ્મો છે કલા એ કલા છે મે એ દિલ હૈ મુશ્કેલ ફિલ્મમાં ફવાદ ખાન સાથે કામ કર્યું છે હું પાકિસ્તાની ઘણા બધા કલાકારોને ઓળખું છું રાહત ફતેહ અલી ખાન આતીફ અશલમ જેવા જેવા મહાન સિગંર છે જેમને હિન્દી સિનેમામાં યોગદાન આપેલું છે એટલે સિનેમા એ સિનેમા છે મને નથી લાગતું કે સિનેમા સીમાડા જુએ છે.

તમારે કલા નું સન્માન કરવું પડે છે પરંતુ જણાવી દઉં કે કલા એ તમારા દેશથી મોટી નથી એટલા માટે જે તમારા દેશ વિરુદ્ધમાં ઉભા છે એને તમારે ભૂલવા પડશે કારણકે આપણી પહેલી પસંદ અને પ્રાથમિકતા સૌપ્રથમ આપણો દેશ જ હસે રણબીર કપૂરનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે જ્યારે જાવેદ અખ્તર.

પાકિસ્તાનમાં જઈને એ કહી ચૂક્યા છે કે મુંબઈ હુ!મલા પાછળ જે પણ આતંકવાદીઓ સામેલ છે એ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રખડી રહ્યા છે અને જાવેદ એક્ટરના આ નિવેદન બાદ પાકિસ્તાની એક્ટર નારાજ થઈ ગયા છે એ વચ્ચે રણબીર કપૂરે પાકિસ્તાન ના સ!ળગતા પછવાડા પર મીઠું ભભરાવી દિધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *