અમદાવાદ પાસે આવેલા ભુલાવડી ગામમાં 20 દિવસ પહેલા એક સાથે બે મહિલાઓની લાસ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો આ બંને મહિલાઓ દેરાણી જેઠાણી હતી અને જે સ્થળ નજીક બંનેની લાશ મળી આવી હતી તે સ્થળની નજીક આરોપી રહેતો હતો પરંતુ પોલીસની પૂછપરછ દરમિયાન તેને 18 દિવસ સુધી.
એવું વર્તન કર્યું જાણે તે ઘટનાથી અજાણ હોય અને પોલીસની દરેક વાતનો જવાબ આપતો હતો આજુબાજુના વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો એ સતત 18 દિવસ સુધી 500 થી વધારે લોકોની પૂછપરછ બાદ તે આરોપીને પકડ્યો જે આરોપી ની પૂછપરછ પહેલા દિવસે જ પોલીસે કરી હતી સમગ્ર ઘટના અનુસાર.
અમદાવાદ ના ભુલાવડી ગામની સીમમાં કલ્પેશભાઈ પટેલનો કુવો આવેલો છે જ્યાં તેમને 18 વીઘા જમીનની વાવણી બાવળાના કાવીઠા ગામનો વતની રોહીત ચુનારા પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો ગામની નજીક આવેલી સીમ કોતરમાં આવેલી ગૌચર જમીન માં અવારનવાર મહીલાઓ લાકડા કાપવા આવતી હતી અને.
રોહીત ચુનારા દા!રુ પી અને મહીલાઓ ની છેડતી કરતો હતો ગત 3 ફેબ્રુઆરી ના દિવશે ભુલાવડી ગામના સામાન્ય પરીવારની બે મહીલાઓ મંગીબેન પ્રેમજી ઠાકોર ઉમર 62 વર્ષ અને અને 42 વર્ષ ની ગીતાબેન ભડાજી ઠાકોર કોતરમાં લાકડા કાપતી હતી આ દરમિયાન લાકડાનો ભારો તેમને મુકેલો હતો લાકડાનું અવાજ આવતા રોહિત ચુનારા કે મહિલાઓ પાસે આવ્યો અને .
તેને જણાવ્યું કે આ જગ્યા પર લાકડા કાપવાનો હક મારો છે તમારે જો અહીંયા લાકડા કાપવા હોય તો હું કહું એમ કરવું પડશે આરોપી રોહિત ચુનારાએ તમામ હકીકત જણાવવા પોલીસ ને જણાવ્યું કે ગીતાબેન ને રોહીત ચુનારા એ કહ્યું કે જો લાકડા કાપવા હોય તો મારી સાથે સંબંધ બનાવવા પડશે આ સાભંડતા ગીતા બેન ગુસ્સે થઈને કહ્યું કે હું ગામ માં.
જાઉં અને તારી આ હરકતો ને ગામમાં જણાવું જે સાંભળતા રોહિત ચુનારાને થયું કે મારી પોલ પકડાઈ જશે અને મને ગામ લોકો મારવા આવશે ગીતા બેન જ્યારે ગામમાં જવા લાગી ત્યારે રોહિત ચુનારા તેના હાથમાં રહેલા ધા રીયા થી ગીતા બહેનના ગળા પર ઘા કર્યો અને ઉપરા છાપરી ત્રણ ઘા મા રીને ગીતા બેન ની નિર્મમ હ!ત્યા કરી નાખી.
આ ઘટના દરમિયાન 62 વર્ષ ના માંજી મંગીબેન ઠાકોર જોઈ રહ્યા હતા તેઓ દોડવા લાગ્યા ત્યારે રોહીત ચુનારા એ પોતાનો ગુનો ગામમાં સાબીત ના થાય એ માટે મંગી બેન ને પણ પાછડથી ધા રીયા ના બે ઘા માર્યા છે દરમિયાન 62 વર્ષ ના મંગી બેન પણ તડપી તડપી ને મો!તને ભેટ્યા રોહિત ચુનારા કુવે આવી દોઢ કલાક સુધી નાહ્યો.
તેની પત્ની ને શકે જતા તેને જણાવ્યું કે ધારીયા પર લાગેલું લોહી સસલા નું છે તેમ જણાવી તેને તેની પત્ની ને ધમકાવીને આ બાબતે કોઈને ના કહેવા માટે ચિમકી આપી આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા પી એસ આઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ ડીજીપી ના આદેશ હતા કે આ ઘટનાનો આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી તમે.
અહીં પાછા આવતા નહીં સ્થાનિક પોલીસ અને અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની વિવિધ ટીમો આ કેસ માં આરોપી ની ધડપકડ કરવા લાગી પોલીસ તપાસમાં એ સામે આવ્યું કે આરોપી રોહિત ચુનારા દા!રૂ પી અને સીમમાં રખડતો હોય છે આજુબાજુ ની સ્ત્રીઓ આવે તેની છેડતી કરતો હોય છે પોલીસનું શક મજબૂત થયું.
પોલીસે આ પહેલા આજુબાજુના ગામડાઓમાં 500 થી વધારે લોકોની પૂછપરછ કરી ગીતાબેન અને મંગીબેન ના પરિવાર ના સભ્યો સામાન્ય પરિસ્થિતિમાં કંપની માં કામે જતા હતા તેમની કોઈના થી દુશ્મની નહોતી ડભોડા હાજીપુર જેવા વિસ્તારોમાં પણ પોલીસે તપાસ કરી સતત 18 દિવસ સુધી પોલીસ આ કેશના.
આરોપીને પકડવા શોધતી રહી પરંતુ સબુત હાથ નહોતા લાગતા આખરે રોહીત ચુનારા પર પોલીસનો શક જતા તેની કડક પુછપરછ થકી પોલીસને સચ્ચાઈ જાણવા મળી અને આરોપી રોહિત ચુનારાની પોલીસે ધરપકડ કરી તેનું નામ સામે આવતા એ પણ જાણવા મળ્યું હતું કે તેને પોતાના માતા પિતાના કાન કાપી અને અત્યાચાર કર્યો હતો સાથે તેની પત્નીને પણ.
તે ખૂબ જ માર મા રતો હતો આજુબાજુની મહિલાઓને પણ તે ખૂબ હેરાન કરતો હતો હાથમાં ધારીયુ લઈને તે સીમમાં રખડતો અને પશુ પક્ષીઓનો શિકાર કરતો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની 7 ટીમો આ આરોપીને પકડવા 18 દિવશથી દોડી રહી હતી જેમાં પી આઈ ગોહીલ પીએસઆઇ કે એસ સિસોદિયા એક એએસસાઈ અને ચાર કોન્સ્ટેબલ સામેલ હતા.