બોલીવુડમાંથી આવી દુઃખદ ખબર, બોલીવુડના ફેમસ ટેક્ટર વિક્રમ ગોખલે નું થયું નિધન…
બોલીવુડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે નું નિધન થઈ ગયું છે દેશની સૌથી મોટી ન્યુઝ એજન્સી એ એન આઇ એ આ વાતની પુષ્ટિ કરતાં આ દુઃખદ સમાચાર આપ્યા છે તેમને જણાવ્યું છે કે દસ મિનિટ પહેલા જ વિક્રમ ગોખલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે જોકે બે દિવસ પહેલા પણ વિક્રમ ગોખલે ના નિધનના. સમાચાર ફેલાઈ […]
Continue Reading