ટીવી શો કપિલ શર્મા એક ખૂબ મોટો ખુલાસો થયો છે ધ કપિલ શર્મા શોમાં પહોંચેલી મોરા ફતેહીએ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેને એક શૂટ દરમિયાન પોતાના કો અભિનેતા ને જોરદાર થપ્પડ મારી દીધી હતી
નોરા ફતેહી આયુષ્યમાન.
ખુરાના અને જયદીપ અહેલાવત સાથે એન એક્સન પ્રમોશન માટે પહોંચી હતી આ દરમિયાન કપિલ શર્માએ નોરા ફતેહીને સવાલ કર્યો હતો કે એવું ક્યારેય થયું છે જ્યારે શૂટિંગ દરમિયાન તમારા સાથે કોઈનો ઝ ઘડો થયો હોય નોરા ફતેહી એ જણાવ્યું કે એક વાર તે બાંગ્લાદેશ માં શુટિંગ કરી રહી હતી ત્યારે એક કો અભિનેતા એ એમની.
સાથે ગેરવર્તણૂક કરતા તેને એક થપ્પડ મારી દિધી જેના જવાબ માં એ અભિનેતાએ પણ પલટવાર કરી નોરા ફતેહી ને થપ્પડ મારી હતી નોરા ફતેહી એ તેને ફરી થપ્પડ મારતા તે નોરા ફતેહી ના વાળ ખેચંવા લાગ્યો નોરા ફતેહી એ જણાવ્યું કે મારી લડાઈ એટલી હદે વધી ગઈ હતી કે ફિલ્મના ડિરેક્ટરે શૂટિંગ બંધ કરાવી દીધું હતું.
આ દરમિયાન નોરા ફતેહી એ એ અભિનેતા નું નામ જણાવવાની ના કહી હતી કપીલ શર્મા આ દરમિયાન ખુબ મજાક કરતા જોવા મળ્યા હતા આયુષ્યમાન ખુરાના પહેલી વાર એક્સન ફિલ્મ કરી રહ્યા છે જે ફિલ્મ એન એક્સન હીરો 2 ડીસેમ્બર ના રોજ રીલિઝ થવા જઈ રહી છે જે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેને દર્શકોએ ખુબ પસંદ કર્યુ હતુ.