બોલીવુડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે નું નિધન થઈ ગયું છે દેશની સૌથી મોટી ન્યુઝ એજન્સી એ એન આઇ એ આ વાતની પુષ્ટિ કરતાં આ દુઃખદ સમાચાર આપ્યા છે તેમને જણાવ્યું છે કે દસ મિનિટ પહેલા જ વિક્રમ ગોખલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે જોકે બે દિવસ પહેલા પણ વિક્રમ ગોખલે ના નિધનના.
સમાચાર ફેલાઈ ગયા હતા જે સમાચાર બાદ વિક્રમ ગોખલે ની પત્નીએ મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું કે વિક્રમ ગોખલે હજુ વેન્ટિલેટર પર જીવીત છે અને લોકોએ તેમની જિંદગી માટે પ્રાર્થના કરવી જોઈએ તેવી તેમને અપીલ કરી હતી પરંતુ તેમને પ્રાણ ત્યજી દીધા છે એમના એવા પણ.
સમાચાર આ પહેલા આવ્યા હતા કે તેમને આંખો ખુલી હતી અને તેમને વેન્ટિલેટર થી હટાવવામાં પણ આવ્યા હતા પરંતુ સમાચાર સાંભળીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે વિક્રમ ગોખલે એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1971 માં બોલીવુડ.
ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા ની ફિલ્મ પરવાના થી કરી હતી ત્યારબાદ સ્વર્ગ નર્ક અગ્નિપથ હમ દિલ દે ચૂકે સનમ ભૂલ ભૂલૈયા મિશન મંગલમ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મમાં તેમને દમદાર અભિનય કર્યો હતો આ વર્ષ દરમિયાન તેઓ બોલીવુડ ફિલ્મ અભિનેત્રી.
શિલ્પા શેટ્ટી ની ફિલ્મ નીકમ્મા માં પણ જોવા મળ્યા હતા વિક્રમ ગોખલે એવા અભિનેતા હતા જેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી લઈને મરાઠી સિનેમા જગતમાં ખૂબ જ નામ મેળવ્યું હતું અને ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઓલ રાઉન્ડર પણ કહેવામાં.
આવતા હતા તેમને ઘણા અભિનેતાઓ ને એક્ટિંગ પણ શીખવાડી હતી તેમના જવાબ પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને તેમના નિધન પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ અભિનેતાઓ સહિત ફેન્સ ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.