કચ્છની પાવન ધરા પર કાબરાઉ સ્થિત માં મોગલનું ભવ્ય મંદિર આવેલું છે જ્યા લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે મંદિર ના ગાદીપતિ શ્રી ચારણ ઋષી સામંત બાપુ એ તાજેતરમાં પોતાના નામે ચાલતી અફવાઓ પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે બ્રાહ્મણ ની જરુર પડે છે જન્મ થી લઈને મૃત્યુ સુધી.
રાજા મહારાજાઓની સ્મશાન યાત્રા નીકળતી એ સમયે પણ બ્રાહ્મણો ભેગા જતા હતા અને વિધિ કરતા હતા જ્યારે દીકરાઓના પણ જન્મ થતા હતા ત્યારે બ્રાહ્મણો મંત્ર બોલતા તો બ્રાહ્મણ પાસે રાશિનું પૂછા હોય એમની પાસે ગ્રહોનું પૂછાય મને રાશિ કે ગ્રહમાં કાંઈ ખબર પડતી નથી મને એક મારી જ રાશિ ખબર છે એટલે મારા વિશે એવી.
કોઈ અફવા ફેલાવશો નહીં કે મને રાશિની ખબર છે ને હું રાશિ જોઉં છું આ બ્રાહ્મણનો ધંધો છે એમની પાસે તમે રાશિ જોવડાવવા માટે જાઓ આ અમારો ધંધો નથી માં મોગલ નામે જો કોઈ પણ રાશિનું લખાણ મોકલે તો એને કહી દેજો કે તું ખોટો છે બાપુ હંમેશા અંધશ્રદ્ધા નો વિરોધ કરે છે તેઓ.
રાશિમાં માનતા નથી રાશિ જોવું અને મંત્ર બોલવું એ બ્રાહ્મણોનો ધંધો છે મને એ આવડતું નથી મને એક જ મંત્ર બોલતા આવડે છે હે માં મોગલ તું તરસ્યા ને પાણી પાંજે દુધ પાજે હંમેશા અઠારે વર્ણ સુખી અને નિરોગી રહે અઠારે વર્ણ ની તું માં રક્ષા કરજે અમે એવા સંસ્કાર આપીએ છીએ અમે.
એ કહીએ છીએ કે માં તું લોકોનું ધ્યાન રાખજે માં મોગલ તું દીકરીઓમાં સંસ્કારના સિંચન કરજે દીકરાઓને સદબુદ્ધિ આપજે એવા સંસ્કારોનું અમે સિંચન કરીએ છીએ એવા આશીર્વાદ અમને આપીએ છીએ તારા ભક્તોના જીવતરમાં હંમેશા અંજવાળા આપજે ચારણ ઋષિ સામંત બાપુએ વધારે.
જણાવ્યું હતું કે હે માં મોગલ તું વધારે વર્ણની માતા છે અને દુઃખ દર્દ નિવારણ અઠારે વર્ણ ના કરજે અમે ઊંચનીચ ભેદભાવ ક્યારેર કરતા નથી તમે સુખી થાઓ અને હું રાજી થાઉં છું માં મોગલ હંમેશા લોકોની સહાયતા કરીને તેની વારે આવે છે મા મોગલ ને ધામ ના ફોટાઓ મૂકીને કોઈ લોકોએ રાશિની.
અફવાઓ ફેલાવવી નહીં હું અંધશ્રદ્ધા નો હંમેશા વિરોધી રહ્યો છું શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા થી ભક્તિ કરો પરંતુ અંધશ્રદ્ધામાં ના આવશો એવું હું આપને જણાવું છું મિત્રો ચારણ ઋષિ સામંત બાપુ ના આ શબ્દોથી આપ સહમત હોત તો પોસ્ટને જરૂર શેર કરજો અને જય માં મોગલ જરૂર લખજો.