બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ થી લાઈમલાઈટમા રહે તેનો સુદંર અને આકર્ષક લુક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે પોતાના સફળ ફિલ્મી કેરીયરની શરુઆત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરી ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અભિનેત્રી ફિલ્મ પતિ પત્ની ઓર વોમાં.
બોલ્ડ લુક થી ફેન્સ ના દિલમાં અનોખી જગ્યા બનાવી સાલ 2022 આ વર્ષે આવેલી ફિલ્મ લાઈગર માં અનન્યા પાંડે સાઉથ અભિનેતા વિજય દેવરકોડા સાથે જોવા મળી હતી વિજય ની પહેલી જ ડેબ્યુ અનન્યા પાંડે સાથે ફ્લોપ રહી હતી અનન્યા પાંડે આ કારણે ઘણી ટ્રોલ પણ થઈ હતી આ વચ્ચે તાજેતરમાં અનન્યા પાંડે રેડ ડીપનેક સોર્ટ આઉટફીટ માં.
મુંબઇ નેઉમા રેસ્ટોરન્ટ બહાર શાનદાર અંદાજમા સ્પોટ થઈ હતી લાઈટ મેકઅપ ઓપન હેર માં તેનો સુદંર લુક ચાહકોનો મદહોશ બનાવી રહ્યો હતો તેની માદક અદાઓ અને ખુબસુરત ફીગર મા જોઈ ફેન્સ બેકાબુ બન્યા હતા ડીપનેક માંથી છલકાતા મદમસ્ત નિતંબો તેના યૌવનને અત્યંત બોલ્ડ લુક આપી રહ્યા હતા તેને મીઠી સ્માઈલ આપે.
કા તીલાના અંદાજ થી પેપરાજી ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને જોઈ ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા બોલીવુડ અભિનેતા ચંકી પાંડે ની સુપુત્રી સોસીયલ મિડીયા પર પણ ખુબ એક્ટીવ રહે છે ઈન્સ્ટ્રાગ્રામ પર તેના 37 લાખથી વધુ ફોલોવર છે જે તેના હર લુક પર લાઈક કમેન્ટ્સ થી પ્રેમ લુ ટાવંતા રહે છે.