બોલીવુડ અભિનેત્રી કાજોલ દેવગણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખૂબ જ હાઈલાઈટ રહે છે ફિલ્મ સલામ વેકી નુ ટ્રેલર સામે આવતા કાજોલ આ ફિલ્મ માં એક બિમાર પુત્રની માતાના રુપમા ઈમોશનલ સ્ટોરી સાથે જોવા મળતા લોકોએ આ ફિલ્મ ના ટ્રેલર ને લઈ ખુબ જ ઉત્સુકતા દર્શાવી છે તો ફેન્સ આ.
ફિલ્મ ને જોવા માટે તલપાપડ થયા છે જે ફિલ્મ 9 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે એ વચ્ચે કાજોલ પોતાના ફિલ્મ પ્રમોશન માટે ખુબ જ વ્યસ્ત જોવા મળે છે બિગબોસ રીયાલીટી શો ધ કપીલ શર્મા શો માં પણ કાજોલ ફિલ્મના પ્રમોશન માટે રેડ સાડી માં સુદંર અને આકર્ષક શાનદાર અંદાજ સાથે ઘણી વાર સ્પોટ થઈ છે.
એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી કાજોલ પોતાના કો સ્ટાર સાથે એક ઈવેન્ટમા પ્રમોશન માટે પહોંચી હતી જેમાં તે સુદંર ગાઉન ઓપન હેર માં જોવા મળી હતી પેપરાજીએ તેને જોતા તસવીરો લેવાનો પ્રયત્ન કર્યો હતો કાજોલે કો સ્ટાર સાથે ઘણી તસવીરો આપી ત્યાર બાદ થોડી સોલો તસવીરો આપતા અચાનક મિડીયા ને.
બશ હો ગયા કહીને ચાલવા લાગી હતી અભિનેત્રી કાજોલ નું આ વર્તન જોઈને ફેન્સ ચોંકી ગયા હતા કાજોલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ઘણા સોશિયલ મીડિયા યુઝરો તેને ઘમંડી અભિમાની કહીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ઘણા તેના લુક પર મનમુકીને લાઈક કોમેન્ટ થી પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા હતા.