બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન જીમ વર્કઆઉટ કરીને બહાર નીકળી રહી હતી આ દરમિયાન મીડિયા ને જોઈને અચાનક ભાગીને કારમાં બેસી ગઈ હતી અને પોતાનું માથું નીચે ઝુકાવીને પેપરાજી અને મીડિયાથી પોતાનો ચહેરો છુપાવીને ભાગી હતી તેને કાર માં એક દમ નીચે ઝુકીને.
પોતાનો ચહેરો છુપાવી દિધો હતો બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજ થી ફેન્સ ના દિલ મોહીત કરી દે છે તાજેતરમાં સારા જીમ વર્કઆઉટ બાદ સારા અલીખાન વાઈટ ટોપ અને સોર્ટ માં બોલ્ડ અંદાજમા સ્પોટ થઈ હતી પરંતુ પોતાનો ચહેરો મિડીયા થી.
છુપાવતી તે ખુબ ઉદાશ અને નિરાશ જોવા મળી હતી તે એક દમ ગુમસુધા જોવા મળી હતી તે મિડીયાના કેમેરા થી ભાગતી જોવા મળી હતી તેનુ આ વર્તન ફેન્સ માટે ચોંકાવનારુ હતું તે નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ચાહકો વિચારમાં પડી ગયા હતા આખરે શા.
માટે સારા અલી ખાન આવું વર્તન કરે છે હંમેશા હસતી ફેન્સ ને મળવા માટે ઉત્સુક રહેતી સારા અલીખાન આખરે શા માટે ગમમાં સરી પડી શા માટે તેને પોતાનો ચહેરો છુપાવ્યો હસે એ જણાવા માટે ચાહકો ખુબ ઉત્સુક થયા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.