ઠગ સુકેશ ચન્દ્રશેખર મામલે નોરા ફતેહીને ઇડી દ્વારા પૂછવામાં આવેલા 50 પ્રશ્નોમાં નોરાએ જણાવી સચ્ચાઈ…
બોલિવૂડ એક્ટર નોરા ફતેહી ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં વધુને વધુ સફાઈ રહી છે સુકેશ સાથે સબંધ રાખવો નોરાને ભારે પડી રહ્યો છે સુકેશ તરફથી નોરાને BMW કાર ગિફ્ટ મળ્યા બાદ નોરા મુશ્કેલીમાં છે શુક્રવારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નોરાની લગભગ ચાર કલાક પૂછપરછ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે નોરા ફતેહીને અલગ અલગ 50 થી […]
Continue Reading