સોશીયલ મીડીયા પર ઘણા વિડીઓ વાઈરલ થતાં રહે છે જેમાં ઘણા વિડીઓને લોકો દ્વારા ખુબ ટ્રોલ અને ટીકાઓ કરવામાં આવે છે આવો જ એક વિડીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે જેમાં તેજસ્વી પ્રકાસ અને કરણ કુદ્વા જાહેર મંચ પર લિપ કી!સ કરી રહ્યા છે.
આ વિડીઓ ની લોકોએ ખુબ ટીકા કરી છે ટીવી પડદા પર પ્રચલિત તેજસ્વી પ્રકાશ અને કરણ કુદ્વા એક વિડીઓ ને લઈ ખુબ ટ્રોલ થયા છે જે વિડીઓ માં પોતાનો સયંમ ગુમાવીને લીપલોક કરતા જોવા મળે છે મળતી માહિતી અનુસાર એક ઇવેન્ટમાં આ ઘટના બનેલી છે.
એમાં કરણ અને તેજસ્વી એકબીજાના હાથમાં હાથ રાખીને સ્ટેજ પર જ રાશલીલા કરવા લાગ્યા જેમનો આ અંદાજ લોકોને પસંદ ના આવ્યો આને આ બેય ની લવસ્ટોરી ઘર પર કરાય એવુ જણાવતા ખુબ ટીકાઓ સાથે કોમેન્ટ આપી જેમની કોમેન્ટ વાચંતા આ કપલ શરમ માં મુકાયું હતું.
એક યુઝરે લખ્યું કે લગ્ન માટે કાંઈક બચાવી રાખો તો બિજા યુઝરે લખ્યું આમને શરમ નથી જાહેરમા આવી હરકતો કરતા તો એક યુઝર દ્વારા લખાયું કે આ લોકોની હરકતો મુંબઈ પોલીસ ના હાથ કેમ નથી આવતી આવી ઘણી બધી કોમેન્ટ પર જવાબ દેતા પર કરણ કુદ્વાએ જવાબ આપ્યો કે મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી