મનિષ પોલ ટીવી સીરિયલ પર જાણીતા અભિનેતા છે મનિષ પોલ તાજેતરમાં ફીલ્મ જુગ જુગ જીઓ માં કીયારા આડવાણીના ભાઈના રોલમાં પણ દેખાયા હતા મનીષ પોલ હમણાં એક વિડીઓ માં ગણેશ વિસર્જન વખતે પોતાની પુત્રી સાથે હાથ પકડી ચાલતા દેખાયા એની પુત્રી નું નામ સાયશા છે.
જેને જોતા જ દર્સકો ચોંકી ઉઠ્યા હતા અને કોમેન્ટ કરી રહ્યા હતા બિલકુલ એના પપ્પા પર ગઈછે તો ઘણા લોકો કહે સાયશા કેવડી મોટી થઈ ગઈ છે આ વિડીયોમાં સાયશા ખુબ સુદંર દેખાઈ રહી છે ખુલ્લા વાળ રાખીને પપ્પાનો હાથ પકડી ચાલતી સાસશા ને જોતા ઘણાં ચાહકો એ લખ્યુ પાપા કઈ.
પરી દીલમે ઉતરી જેવી કોમેન્ટ કરીને ટ્રોલ પણ કરી હતી મનિષ પોલે પોતાના એક ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું કે જુના દિવસો ખુબ દુઃખ દાયક હતા હું 2008 માં બેરોજગાર હતો મારી પાસે મકાનના ભાડા ના પૈસા નહોતા મારી પત્ની સંયુક્તા ના હાથના કારણે શરુઆત માં રેડીઓ જોકીથી.
મારા કેરીયર ની શરુઆત કરી બાદમાં સ્ટાર ઘોસ્ટ બનીને ટીવી શો માં ડેબ્યુ કરતા આજે ટીવી સીરિયલ પર કામ મળતા અવાજ કળા અને આવડત પરીવાર ના પ્રેમના કારણે ફીલ્મી દુનિયા સુધીની હું સફર કરી શક્યો છૂ.પોતાની પુત્રી સાથે આ વિડીઓ માં એ ગણેશ વિસર્જન માટે જતા જોવા મળે છે.