બોલિવૂડ એક્ટર નોરા ફતેહી ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં વધુને વધુ સફાઈ રહી છે સુકેશ સાથે સબંધ રાખવો નોરાને ભારે પડી રહ્યો છે સુકેશ તરફથી નોરાને BMW કાર ગિફ્ટ મળ્યા બાદ નોરા મુશ્કેલીમાં છે શુક્રવારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નોરાની લગભગ ચાર કલાક પૂછપરછ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે નોરા ફતેહીને અલગ અલગ 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં નોરાએ કેટલાય ચોંકાવનાર ખુલાસા કર્યા છે નોરાને પૂછવામાં આવેલ પ્રશ્નો એવા હતા કે કેટલી ભેટ મળી શું વાતો કરી ક્યાં સંપર્ક થયો તેવા અનેક સવાલો પૂછવામાં આવ્યા આ દરમિયાયન નોરા પૂછપરછ દરમિયાન સહકાર આપી રહી હતી.
આ સિવાય નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે સુકેશની પત્ની તેને વારંવાર ફોન કરતી હતી તેના શિવાય નોરા એ જણાવ્યું કે તેઓ સુકેશના આ ગુ!નાહિત ઇતિહાસ વિશે જાણતી ન હતી અહીં પુછતાજમાં પૂછવામાં આવેલા 50 થી વધુ પ્રશ્નોમાં નોરા અને સુકેશે અલગ અલગ જવાબ આપ્યા તેમાં થોડા ગુંચવાયા છે.
આ પુછતાજ લગભગ 6 કલાક સુધી ચાલી હતી જેમાં નોરાએ જણાવ્યું હતું કે તેને બીએમએડબ્લ્યુ ગાડી એક ઇવેંટમાં ગીબ તેના સ્વરૂપે સુકેશની પત્ની દ્વારા ભેટ આપી હતી અહીં નોરા કેટલાય દિવસથી અલગ અલગ જવાબ આપીને સુકેશ કેસથી બચી રહી છે ગઈકાલેની પુછતાજમાં પણ નોરા અને સુકેશના ક્યાંક અલગ અલગ જવાબ હતા.