બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બન્ને પોતાના ફોટોગ્રાફ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતા રહે છે આને ચાહકો ખુબ પસંદ કરે છે આ વચ્ચે હમણાં એમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલ્ફી મોઢું બનાવતા ફોટો અપલોડ કર્યા હતા જે ત્રણ ફોટોસ હતા.
અલગ અંદાજ માં જે ખુબ વાઈરલ થયા છે વિરાટ અનુષ્કા સાથે મજાકના મુડ હોય એમ જોવા મળે છે 2017 માં લગ્ન જીવનમાં જોડાયા બાદ હાલ એમની એક પુત્રી પણ છે વિરાટ ઘણીવાર ફોટો અપલોડ કરતા રહેછે સામે આવેલ આ ફોટો માં વિરાટ અને અનુષ્કા જીભ બહાર કાઢી મસ્તી કરતા જણાય છે જ્યારે બીજા ફોટોમાં.
બન્ને એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે જ્યારે ત્રીજા ફોટો માં એકબીજાને બાથમાં જકડી મજાક કરતા જણાયછે આ ફોટોસ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે ચાહકો મન મુકીને કોમેન્ટ આપી રહ્યા છે ચાહકો દ્વારા કોમેન્ટ કરવામાં આવે છે જોડી નબંર 1 સાથે આપનો પ્રેમ અટુટ રહે એવા આશીર્વાદ પણ આપવામાં આવી રહ્યા છે.