જીવનપથ પર અનેક લોકો સર્ઘષ કરીને અવનવી સિદ્ધિઓ હાસીલં કરે છે આવા જ એક અભિનેતા અને સિગંર છે ભોજપુરી જગતના જેમને આજે આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જે બિહારના છાબરા જીલ્લા માં અત્યંત પછાત પરીવારમાં એનો જન્મ થયો હતો.
એમનું નામ શત્રુધ્નલાલ યાદવ રાખવામાં આવ્યું જેને આજે આપણે કેશરીલાલ યાદવથી ઓળખીએ છીએ જેના પિતા રોડ પર ચણા વેચંવાનુ કામ કરતા અને રાત્રે સિક્યુરિટી ગાર્ડ માં રહેતા અને માતા મજુરી કરતી આમ પોતાના બાતળકો ને ખુબ મહેનત કરી મોટા કર્યા કેશરીલાલ નાનપણથી જ.
અભિનય કરવામાં કુશળ હતા તેઓ મોટા થાતા ઘર ઘર દુધ વેચવાનુ કામ કરતા સમય જાતાં એમનો સિગંર બનવાનુ સપનું મોટુ થવા લાગ્યું એમને પોતાના સપના ને મેળવવા જે તે ધાર્મિક જગ્યાઓ પર ગાવાની શરુઆત કરી એ સમયે પૈસા ના હોવાને કારણે તેઓ સોગં રેકોર્ડ નહોતા કરાવી શકતા.
માતા પિતાના બચાવેલા પૈસાથી બે વાર સોગં રેકોર્ડ કરાવતા ફ્લોપ ગયા બધી કમાણી ડુબી જાતા ફરી ઘરે પૈસા ના લેવાના સંકલ્પ સાથે એ મહેનત કરીને આગળ સોગં બનાવતા રહ્યા સતત ૭ થી ૮ વાર ફ્લોપ ગયા હિમંત ના હારી અને એક કપંની તરફથી ગાવા લાગ્યા સમય જાતાં એમનૂ એક ગીત ખુબ હીટ ગયું.
રાતોરાત સ્ટાર બની ગયા પછીના બઘા બધા સોગં હીટ જાતા એમને અભિનયનો પણ ચાન્સ મળ્યો એ આજે ભોજપુરી ફિલ્મ જગતમા સુપ્રસિદ્ધ કલાકાર બની બહાર આવ્યા અને પોતાના માં બાપના સપનાઓને પુર્ણ કરવામાં સફળ રહ્યા મિત્રો હાર કે બાદ હી જીતહૈ આ વાક્યને કેશરીલાલ યાદવે સાચું કરીને દેખાડ્યું.