ટીવી સીરિયલો થી લઈને બોલિવૂડ માં પોતાની આગવી ઓળખ ઉભી કરનારી અભિનેત્રી મોની રોય આજે ઘણા લોકોના દિલમાં રાજ કરે છે અત્યારે તેઓ રણબીર કપૂર અને આલીયા ભટ્ટ ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે જેનાથી લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેના વચ્ચે એનો એરપોર્ટ પરનો.
એક વિડીઓ ખુબ વાઈરલ થયોછે એ વિડીઓમા મોની રોય બ્લેક સોર્ટ ટીસર્ટ આને ચમકદાર બ્લેક પેન્ટમાં દેખાય છે સાથે માથામાં સિંદૂર લગાડી વિદેશી અને દેશી લુકનો કોમ્બો લાગી રહી છે જેમાં એ ખુબ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે ઘણા યુઝર ભાભી કમાલહૈ તો એક યુઝરે લખ્યું દિલ તો.
ભાભી કો ભી દેના હૈ તો એક યુઝરે આ!ગ લગાડી દીધી આવી બધી કોમેન્ટ કરીને અભિનેત્રી ને ખુબ ટ્રોલ કરી છે ઇન્સ્ટાગ્રામ પેજ વિરલ ભયાની દ્વારા આ વિડીયો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યોછે જેને મુકતા ની સાથે હજારો લાઈકો પર પહોંચી ગયો સાથે ચાહકો એ લખ્યુ હોટનેસ વિથ સિંદૂર.
તેના શિવાય પણ અહીં અનેક કોમેંટ જોવા મળી અભિનેત્રી મોની રોયે આ દરમિયાન પોતાની આવનારી ફીલ્મ બ્રહ્માસ્ત્ર વિશે કહ્યું મારી ભુમિકા ખુબ કઠીન છે એને હું ન્યાય જરુર આપીશ આ દિવસોમાં એ પાત્ર માટે ખુબ મહેનત કરી છે આમાં હું દમદાર ભુમિકા ભજવી રહી છું ફિલ્મ રજુ થાતા આપ જોઈ લેજો.