બોલિવૂડ ના જાણીતા અભિનેતા અજય દેવગણ સમગ્ર દેશમાં પોતાની એક્ટિંગ થી આજ પણ લોકોના દિલમાં રાજ કરે છે આજ પણ પોતાના અભિનય કેરીયર સાથે સંકળાયેલા જોવા મળે છે એક પછી એક દમદાર ફીલ્મો આપનારા અજય દેવગણ ની પુત્રી ન્યારા દેવગણ ને ખુબ ઓછા.
લોકો ઓળખતા હશે જેઓ હજુ સુધી ફિલ્મ દુનિયા માં પગ નથી મુક્યો એનો એક વિડીઓ એની બહેનપણી બોની કપુરની પૂત્રી ખુશી કપુર સાથે એક પાર્ટીમાં જાતા ગાડીમાંથી ઉતરતા વાઈરલ થયો છે જેમાં ન્યાસા લાલ કલરના સોર્ટ ડ્રેસમા મોઢા પર માસ્ક લગાડેલી જોવા મળે છે.
આને ખુબ જ સુદંર સાથે સુડોળ શરીરમાં દેખાઈ રહી છે સાથે ખુશી કપુર જેઓ બ્લેક કલરના આછા ડ્રેસમા જેઓના પીઠના ભાગમાં દોરી જેવી ડીઝાઈન સાથે આગળના ભાગના ખુલ્લા સોર્ટ ડ્રેસ માં જન્નત લાગી રહીછે આ વિડીઓ વિરલ ભયાણી દ્વારા ઈન્સ્ટ્રાગ્રામ પર.
પોસ્ટ કરવામાં આવેલ છે જેમાં એક કલાક માં લાઈક કોમેન્ટ નો ઢગલો થઇ ગયો હતો અને લોકો દ્વારા આ બંને ના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા હતા આ વિડીઓ માં ખુશી ખુબ હોટ અને મનમોહક લાગતી હતી આછા પાતળા ડ્રેસ માં શરીરના ભાગ ઉપસી આવતા.
જણાતા હતા જેમાં ખુબ આકર્ષીત લાગતી હતી લોકોએ કોમેન્ટ આપતા કહ્યું કે ન્યારા ને પણ અમે અભિનેત્રી રુપે જોવા માંગીએ છીએ જ્યારે ખુશી કપુર પોતાના ફીલ્મ કેરીયર માં એન્ટ્રી મારવાની તૈયારીમાંછે જે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્જીન માં જોવા મળશે.