બૉલીવુડ દબંગ સલમાન ખાન ઇન્ડસ્ટ્રીઝન સૌથી વધુ કમાણી કરનાર એક્ટર છે તેઓ ફિલ્મોમાં એકટિંગ સાથે ટીવી શો અને પ્રોડ્યૂસર દ્વારા કરોડો કમાણી કરે છે પરંતુ તેમ છતાં એક્ટર પોતાના માટે નવા કપડાં ઓછા ખરીદે છે એકવાર સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની જીન્સ વર્ષો સુધી ચલાવે છે.
એમને પોતાની કમ્પર્ટેબલ જીન્સ પસંદ છે અને તે વારંવાર નથી મળતી એટલે તેઓ એક જીન્સમાં વર્ષો ચલાવી દેછે હવે તેના વચ્ચે એક એવી તસ્વીર સામે આવી છે જેમાં સલમાનન પોતાની ચાર વર્ષ જૂની શર્ટ ચલાવી રહ્યા છે મિત્રો હા હાલમાં સલમાન ખાન બહેન અર્પિતાના ઘરે ગણપતિ વિશર્જનમાં જોવા મળ્યા હતા.
અહીં એમણે જબરજસ્ત ડાન્સ કર્યો પરંતુ જયારે લોકોની નજર સલમાનની આછા જાંબલી કલરના શર્ટ અને સફેદ બટન ગઈ ત્યારે યાદ આવ્યું કે સલમાને આ શર્ટ પહેલા પણ એક ઇવેંટમાં 2018 માં પહેરી હતી કદાચ સલમાન કપડાં પર ખર્ચ કરવો પસંદ નથી કરતા સલમાન ખાનના કામની વાત કરીએ તો સલમાન.
અત્યારે કિસીકા ભાઈ કિસીકી જાન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે ગયા દિવસોમાં સલમાનને પૂજા હેગડે સાથે લદાખમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા તેઓ બંનેનું સિડ્યૂલ પૂરું કરીને પાછા આવી ગયા છે અને તેઓ જલ્દી આગળના સિડ્યુલની શૂટિંગ પૂર્ણ કરશે વાચકમિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.