ખેડુત ની 23 વર્ષની દિકરીએ ગુજરાતમા પ્રથમ નબંરે PI ની પરીક્ષા પાસ કરી, માતા પિતા નું ગૌરવ વધાર્યું…
ઘણા બધા યુવાનો આજે માતા-પિતાના સપના સાકાર કરવા માટે પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરી અભ્યાસ કરતા જોવા મળે છે તો એમાં હવે દીકરીઓ પણ યુવાનોથી ખંભે ખંભો મિલાવીને પોતાના માતા પિતા નું ગૌરવ વધારવા આગળ આવી છે અને દિકરીઓ પણ શિક્ષણ મેળવી ને દેશનું ગૌરવ વધારી રહી છે . વચ્ચે તાજેતરમાં […]
Continue Reading