Cli
પ્રેગનેટ થઈ ચૂકેલી નીના ગુપ્તા સાથે કેમ લગ્ન કરવા માગતા હતા સતીશ કૌશિક ? જાણીને તમારી આંખો ભરાઈ આવશે...

પ્રેગનેટ થઈ ચૂકેલી નીના ગુપ્તા સાથે કેમ લગ્ન કરવા માગતા હતા સતીશ કૌશિક ? જાણીને તમારી આંખો ભરાઈ આવશે…

Bollywood/Entertainment Breaking

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિક હવે આપણી વચ્ચે રહ્યા નથી તેમની અચાનક મો!તની ખબર પર વિશ્વાસ પણ નથી આવતો ગઈકાલે હોળીની ઇવેન્ટમાં જાવેદ અખ્તર સાથે હસતા જોવા મળતા સતીશ કૌશિક ગત રાત્રીએ દિલ્હી ગુરુગ્રામ માં ગાડીમાં પરત ફરી રહ્યા હતા આ દરમિયાન હદ્વય રોગના હુમ!લાના કારણે.

આ આ દુનિયામાં થી ચાલ્યા ગયા તેમના આકસ્મિક નિધન પર દેશભરમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે સતીશ કૌશિક ના માત્ર એક અભિનેતા પરંતુ એક જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા સાથે તેઓ એક ઉમદા ઈમાનદાર અને નેકદિલ વ્યક્તિ હતા સતીશ કૌશિક ના લગ્ન શશી કૌશિક સાથે થયા હતા.

પરંતુ લગ્ન પહેલા સતીશ કૌશિકે નીના ગુપ્તા ને પ્રપોઝ કર્યું હતું અને એ પણ એ સમયે જ્યારે તે પ્રેગનેટ હતી નીના ગુપ્તા એ પોતાના પુસ્તક માં આ વાતનો ખુલાસો કર્યો છે નીના ગુપ્તાએ જણાવ્યું હતું કે સતીશ કૌશિક તેમની સાથે લગ્ન કરીને મસાવા ગુપ્તા ના પિતા બનવા માગંતા હતા નીના ગુપ્તા વેસ્ટેડીઝ ના.

ક્રિકેટર વીભીચર્ડ ને પ્રેમ કરી પ્રેગનેટ બની હતી પરંતુ આ વેસ્ટેન્ડીઝના ખેલાડીએ તેને પ્રેગનેટ થતા છોડી દીધી હતી તે લગ્ન કરવા માગતા નહોતા જ્યારે નીના ગુપ્તા ની સમાજમાં દેશભરમા ખુબ ટીકા થઈ રહી હતી તેના બાળકને કોઈ અપનાવવા માટે તૈયાર નહોતું આ સમયે સતીશ કૌશિક એ નીના ગુપ્તા ને.

કહ્યું હતું કે જો બાળક પેદા થાય તેની સ્કિન કાળી હોય તો કહી દેજે આ મારું બાળક છે હું એને પિતાનુ નામ આપીશ હું તારી સાથે લગ્ન કરીશ નીના ગુપ્તા ની વાત સામે આવતા કોઈ વિશ્ર્વાસ નહોતુ કરી શક્યું આ સમયે સતીશ કૌશિકે બોમ્બે ટાઈમના આપેલા ઇન્ટરવ્યૂમાં નીના ગુપ્તા ના વખાણ કર્યા હતા.

અને જણાવ્યું હતું કે નીના ગુપ્તાની આ પરિસ્થિતિમાં તે એક સાચા મિત્ર થઈને તેની સાથે ઊભા રહેવા માગતા હતા આવા ઉદાર નેકદીલ સતીશ કૌશીક ને ગુમાવી નીના ગુપ્તા પણ ખુબ દુઃખી છે નીના ગુપ્તા એ દુઃખ વ્યક્ત કરતા વિડીઓ શેર કર્યો છે જેમાં તેને જણાવ્યું છે કે આ દુનિયામાં એક જ વ્યક્તિ એવો હતો કે જે મને.

નેન્સી કહીને બોલાવતો હતો હું એને મોન્સેક કહેતી ઘણા વર્ષોની અમારી મિત્રતા હતી હવે મારો મિત્ર આ દુનિયામાં રહેવું નથી તેની નાની દીકરી વંશીકા અને તેની પત્ની શશી માટે ખૂબ જ કપરો સમય છે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ઓમ શાંતિ જણાવી નીના ગુપ્તા એ દુઃખ વ્યક્ત કરી રડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *