Cli
પુનમ પાન્ડે એ ભલભલાના કપડાં ભિજંવી રંગભરી પીચકારીઓનો આનંદ માણ્યો, જુવો...

પુનમ પાન્ડે એ ભલભલાના કપડાં ભિજંવી રંગભરી પીચકારીઓનો આનંદ માણ્યો, જુવો…

Bollywood/Entertainment Breaking

પૂતના અભિનય કેરિયર ની સાથે વાઈરલ વિડીઓથી હંમેશા વિવાદો માં રહેતી અભિનેત્રી પુનમ પાન્ડે સોશિયલ મીડિયા પર પોતાની વધુ પડતી બોલ્ડનેસથી લાઈમ લાઈટમાં બની રહે છે હાલ 2011 માં ભારત વર્લ્ડ કપ જીતે તો લગ્ન થઈને સ્ટેડિયમમાં નાચીશ આ પ્રકારનું નિવેદન આપી તે ખૂબ આલોચના નો શિકાર બની હતી.

અને ત્યારબાદ સાલ 2013 માં આવેલી ફિલ્મ નશામાં એક શિક્ષિક અને પાત્રમાં પોતાના સ્ટુડન્ટ સાથે યૌન સંબંધ બાંધતા બોલ્ડ સીન આપી પુનમ ખુબ હાઈ લાઈટ થઈ અને કિગંફીસર કેલેન્ડરમાં તેને ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું અને પોતે જ બાથરૂમમાં કપડાં કાઢી એક વિડીયો શેર કરી અને વિવાદો માં રહી.

બિગબોસ રીયાલીટી શો અને કંગના રનૌત ના લોક અપ શો બાદ પુનમ પાન્ડે ખુબ ફેમસ બની ચુકી છે ઈન્સ્ટાગ્રામ પર માત્ર બ્રા અને પેન્ટી માં રહી ને એક થી એક હોટ પોઝ આપતી પુનમ પાન્ડે દેશની ‌સૌથી હોટ મોડેલ તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ હોળીની બિગેસ્ટ હોલી ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.

વાઈટ પારદર્શક શર્ટ ના બટન ખૂલ્લા રાખી નીચે બ્લેક ડીપનેક બ્રાલેટ પહેરીને તેને પોતાનુ બોલ્ડ ફિગર ફોન્ટ કર્યું હતું તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા અનોખી હેર સ્ટાઇલ માં તેને રંગબેરંગી રીબીન લગાવેલા હતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા કામુક અદાઓ અને કાતીલ નિગાહો થી.

તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા હોળીની આ ઇવેન્ટમાં તે પીચકારી ભરી પોતાના મિત્રો સાથે રંગો નો આનંદ માણતી નાચતી જોવા મળી હતી પુનમ પાન્ડે હોળીના રંગો માં રંગાઈ અને પાણી થી ભિજાઈ વધુ હોટ અને બોલ્ડ લાગી રહી હતી તેનું મદમસ્ત યૌવન છલકાવી જવાની તેની રશીલી નાભી જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી.

દિલકશ અદાઓ સાથે પુનમ પાન્ડે એ પોતાના કર્વી ફિગર ને ફોન્ટ કરીને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટ વરસાવી રહ્યા હતા તો ઘણા બધા ચાહકો તેની આ તસવીરો પર રંગભરી પિચકારી ના ઈમોજી પેસ્ટ કરીને તેને હોળીના પર્વની શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *