બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહી પોતાના દમદાર અભિનય થકી લોકોને પેટ પકડીને હસાવનાર મનોરંજન ક્ષેત્રે એક જાણીતા કોમેડિયન બની 100 થી વધારે ફિલ્મો માં પોતાના અભિનય થકી ખુબ લોકચાહના મેળવનાર અભિનેતા સતિશ કૌશીકે પોતાની જીદંગી માં એ પીડાઓ એ તકલીફો એ દુઃખ વેઠ્યા જેને તમારી આત્મા પણ ધ્રુજી જસે.
માત્ર બે વર્ષનો તેમનો દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો ઘટનાને કારણે સતીશ કૌશિક એટલે તૂટી ગયા હતા કે વર્ષો સુધી તેઓ આ દુઃખમાંથી ઉભરી શક્યા નહોતા બોલીવુડના એક્ટર ડિરેક્ટર અને પ્રોડ્યુસર રહી ચુકેલ સતીશ કૌશિકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ મેળવ્યું હતું સાલ 1983માં ફિલ્મ માસુમ માં.
આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરનાર સતીશ કૌશિકે સાલ 1985 માં શશી કૌશિક સાથે લગ્ન કર્યા લગ્નના નવ વર્ષ બાદ સતીશ કૌશિકની જિંદગીમાં ખુશીઓ આવી સાલ 1994માં ઘણી બધી મનોકામના પ્રાર્થનાઓ બાદ દીકરાનો જન્મ થયો નવ વર્ષ બાદ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે સતીશ કૌશિક અને.
તેમના પરિવારમાં આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો પરંતુ ભગવાનને ખોટ પડી અને માત્ર બે વર્ષ નો એ દિકરો થતાં જ દિકરા સાનુ નું દેહાતં થયું પોતાના બે વર્ષ ના દિકરાને હાથોમાં લઈ સતીશ કૌશિક હૈયાફાટ રુદન કરી રહ્યા હતા આ ઘટના બાદ સતીશ કૌશિક ભાંગી પડ્યા હતા વર્ષો બાદ મળેલી ખુશી પલભરમાં છીનવાઈ ગઈ.
ત્યારબાદ ઉંમર વધતી ગઈ અને સતીશ કૌશિક પિતાના બની શક્યા પરંતુ પોતાના દીકરાના દેહાંત ના 16 વર્ષ બાદ ફરી તેઓ સાલ 2012 માં સેરોગેસી થી પિતા બન્યા 57 વર્ષ ની ઉંમરે તેઓ દિકરીના પિતા બન્યા આ ઉંમરે પિતા બનીને સતીશ કૌશિક ખૂબ જ ખુશ હતા તેઓ પોતાની દીકરી વંશીકા અને ખૂબ જ લાડકોડથી ઉછેરી રહ્યા હતા.
વંશીકા હજુ માત્ર 12 વર્ષની છે અને સતિશ કૌશીક હવે આ દુનિયા ને છોડી ચાલ્યા ગયા છે 7 માર્ચની મોડી રાત્રે દિલ્હી માં તેમનું હદ્વય રોગના હુ!મલા ને કારણે આકસ્મિક નિધન થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોતનો માતમ છવાયો છે પરીવારજનો માં દુઃખના કાળા વાદળો ઘેરાયા છે ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.