Cli
સતિશ કૌશીક ના નિધન પર શોક માં ડૂબ્યા બૉલીવુડ ના મોટા મોટા સ્ટાર...

સતિશ કૌશીક ના નિધન પર શોક માં ડૂબ્યા બૉલીવુડ ના મોટા મોટા સ્ટાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર કોમેડિયન એક્ટર નિર્દેશક અને પ્રોડ્યુસર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે રહ્યા નથી 66 વર્ષની ઉંમરે તેઓ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે મીડિયા રિપોર્ટ અનુસાર સાત માર્ચ ના રોજ તેઓ હોળીની ઇવેન્ટ ઉજવી અને કોઈ કામ અર્થે દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેઓ પરત ફરી રહ્યા હતા.

રાત્રીના દોઢ વાગયાનો સમય હતો આ દરમિયાન હૃદય રોગનો હુ!મલો આવતા ગાડીમાં જ તેમનુ મો!ત નિપજ્યું હતું તેઓને દિલ્હી ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દીધા હતા પોસ્ટમોટમ બાદ તેમનો મૃતદેહ ચાર્ટર પ્લેન મારફતે મુંબઈમાં લાવવામાં આવી રહ્યો છે સાંજે 3 વાગ્યા થી છ વાગ્યાની.

અંદર મુંબઈ માં તેમના અતિમં સંસ્કાર કરવામાં આવશે તેમના નિધન બાદ દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે દેશના ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે એક્ટર ડિરેક્ટર સતીશ કૌશિક ના નિધન બાબતે જાણી ખુબ દુઃખ થયું ભારતીય સિનેમામા તેમના યોગદાન ને હંમેશા યાદ રાખવામાં આવશે.

તેમના પરીવારજનો અને સગાંસંબંધીઓ ને મારી ગહેરી સવેદંનાઓ ઓમ શાંતિ શાંતિ આ સાથે બોલીવુડ અભિનેતા એવંમ ભાજપ સાસંદ સની દેઓલે પણ ટ્વીટ કરતા સતીશ કૌશિકજી ના નિધન ની દિલ તોડતી ખબર મળી મને વિશ્વાસ નથી આવતો તેઓ હંમેશા ખુશ રહેતા વ્યક્તિ હતા ભગવાન તેમના પરિવાર અને અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને.

આ ખોટને સહેવાની શક્તિ આપે ઓમ શાંતિ આ સાથે બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે સુનીલ શેટ્ટી એ ટ્વિટ કરતા લખ્યું કે આજે અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ ઉમદા અભિનેતાને ગુમાવી દીધા છે જે લોકો તેમને ઓળખતા હતા અને તેમને પ્રેમ કરતા હતા તેમની યાદ અને સંવેદના તેમની સાથે જોડાયેલી હતી.

તેમના પરિવારજનો અને મારી ગહેરી સંવેદનાઓ ઓમ શાંતિ ઓમ સાથે અભિષેક બચ્ચને પણ ટ્વીટ કરતા લખ્યું છે કે અમારા પ્રિય સતીશ કૌશિકજીના નિધનના સમાચાર સાંભળી સ્પધ રહી ગયો છું તેઓ ખુબજ વિનમ્ર ઉદાર અને પ્યાર લુટાવંતા વ્યક્તિ હતા તેઓ હસમુખા હતા હંમેશા હસતા જોવા મળતા હતા આજે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું નુકસાન થયું છે.

સતીશ કાકા અમે બધા તમને ખૂબ યાદ કરીશું તો કંગના રનૌતે પણ ટ્વીટ કરતા લખ્યું છે કે એક દુઃખદ સમાચાર સાથે સવાર પડી સતીશજી મારા સૌથી મોટા સુખ દુઃખના ભાગીદાર હતા તે સૌથી સફળ એક્ટર અને ડિરેક્ટર હતા સામાન્ય જીવનમાં પણ તેઓ ખૂબ દયાળુ અને ઈમાનદાર વ્યક્તિ હતા મારી ફિલ્મ ઇમરજન્સીમાં તેઓ ડાયરેક્ટર બન્યા હતા.

મને ખુબ એ સમયે ગમ્યું હતું મને એમની ખુબ યાદ આવશે ઓમ શાંતિ ઓમ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા નામચીન કલાકારો અને દેશભરમાં થી સતિશ કૌશીક ના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે પોતાના અભિનય થી દુનિયા ને હસાવતા સતિશ કૌશીક હવે આ દુનિયાને છોડી પોતાના પરીવાર ને રડાવી ચાલ્યા ગયા છે ઓમ શાંતિ ઓમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *