11 વર્ષની દીકરી માટે આટલા કરોડો ની સંપત્તિ છોડી ગયા સતીશ કૌશિક, ત્રણ દશકા સુધી લોકોને હસાવનાર...

11 વર્ષની દીકરી માટે આટલા કરોડો ની સંપત્તિ છોડી ગયા સતીશ કૌશિક, ત્રણ દશકા સુધી લોકોને હસાવનાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે ગઈ કાલ સુધી હોળીની ઉજવણી કરી હસતો ચહેરો આજે આ દુનિયામાં રહ્યો નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રા માં 100 થી વધારે ફિલ્મો માં પોતાના દમદાર અભિનય થકી કોમેડીન સાથે દરેક પાત્રો ભજવતા અભિનેતા સતીશ કૌશીક નું કરુણ નિધન થયું છે.

સતીશ કૌશિક એક અભિનેતાની સાથે ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા તેમને પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ગોવિંદા અક્ષય કુમારની સાથે સહાયક અભિનેતા તરીકે ઘણી બધી ફિલ્મો આપી છે ખાસ કરીને તેઓ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં અનિલ કપૂર સાથે કેલેન્ડરની ભૂમિકામાં ખૂબ જ ફેમસ થયા હતા ગઈકાલે હોળીની ઉજવણી.

બાદ તેઓ દિલ્હી ઇવેન્ટમાં ગુરુગ્રામ પહોંચ્યા હતા મોડી રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા તો રાત્રીના દોઢ વાગ્યાના સમયે ગાડીમા તેમને હદય રોગનો હુ!મલો આવી જતા ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

તેઓનો મૃતદેહ ચાર્ટર પ્લેન માફરતે મુંબઈ લાવવામાં આવ્યો છે તેમના અંતિમ સંસ્કાર માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી મોટી સંખ્યામાં સેલેબ્સ જોડાયા હતા તેઓ પોતાની પાછડ પોતાની પત્ની શશી કૌશિક અને 12 વર્ષની દિકરી વંશીકા ને છોડી ચાલ્યા ગયા છે 56 વર્ષની ઉંમરે તેઓ.

સેરોગેસી થી પિતા બન્યા હતા અને દિકરી વંશીકા ના માથે થી પિતા નો છાંયો હવે રહ્યો નથી તો શશી કૌશિક પણ આ દુનિયામાં નોંધારી બની પોતાનો પતિ ગુમાવી હૈયાફાટ રુદન કરી આક્રદં કરી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક.

મિડીયા રીપોર્ટ અનુસાર 40 કરોડની સંપત્તિ ના માલિક હતા તેઓ પોતાના પરિવારજનો માટે ધન દોલત તો છોડીને ગયા પરંતુ 66 વર્ષની ઉંમરે તેઓ પરીવારજનો ની સાથે રહી શક્યા નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી અને દેશભરમાં થી તેમના નિધન બાદ સંવેદના અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

તેઓ માત્ર ફિલ્મ માં જ નહીં પણ વાસ્તવમાં પણ ઉમદા ચરીત્ર ધરાવતા પ્રેમાળ અને ઈમાનદાર વ્યક્તિ હતા હંમેશા હસતા રહેતા લોકોને હસાવતા આજે આ દુનિયા ને કાયમ માટે છોડી પરમાત્મા ના ખોળે ચાલી ગયા છે ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *