Cli
દિવસમાં લાગેલો હોળીનો રંગ એ જ રાત્રે મશહુર એક્ટર સતીશ કૌશિક માટે અભિશ્રાપ બન્યો...

દિવસમાં લાગેલો હોળીનો રંગ એ જ રાત્રે મશહુર એક્ટર સતીશ કૌશિક માટે અભિશ્રાપ બન્યો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં હોળીનો પર્વ ખુબ ઉજવાયો હતો રંગો થી ભરપુર હોળીની ઉજવણી કરવા પોતાના મિત્ર જાવેદ અખ્તર ની પાર્ટીમાં મસ્તી ધમાલ કરવા પહોચેલા ફેમસ અભિનેતા ડીરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ખુબ જ આનંદમાં જાવેદ અખ્તર અને પોતાના મિત્રો સાથે હોળીના રંગ માં રંગી અને ડાન્સ કરી ને આ પળો ને માણી રહ્યા હતા.

પરંતુ વસમી વેળા અને ભગવાનને એવી ખોટી પડી કે આ હસતો ચહેરો એ જ રાત્રે આ દુનિયામાં થી ચાલ્યો ગયો હોળીનો રંગ સતીશ કૌશિક માટે અભિશ્રાપ બન્યો અને પરીવાર નોંધારો થયો આજે અનીલ કપૂર ની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં કેલેન્ડર બની લોકોને હસાવનાર ગોવીદા ની સાથે મામા.

બની આનંદ કરાવતા અક્ષય કુમાર સાથે મામા બની દોડધામ કરતા અભિનેતા સતીશ કૌશીક આપણા બધાને અને 12 વર્ષની માસુમ દિકરી વંશીકા અને પત્ની શશી ને છોડીને ચાલ્યા હતા મિડીયા રિપોર્ટ અનુસાર સતીશ કૌશિક હોળીની ઉજવણી કરીને પોતાના સંબંધી ની ઇવેન્ટ માં હાજરી આપવા.

મુંબઈ થી દિલ્હી ગુરુગ્રામ પહોંચ્યા હતા ઇવેન્ટમાં થી તેઓ રાત્રીના દોઢ વાગ્યાના સમારે પરત ફરી રહ્યા હતા આ સમયે ગુરુગ્રામ માં જ અચાનક છાતીમાં ગભરામણ થતાં તેઓને હદય રોગનો હુ!મલો આવ્યો તેમને તત્કાલ ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં.

તેમના ખોડીયાએ પ્રાણ ત્યજી દીધા હતા માત્ર સફેદ કપડામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહ બેજાન હાલતમાં સુતેલ હતો પરીવારજનો માં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હૈયાફાટ રુદન સાથે દિકરીની આંખો પોતાના બાપને શોધી રહી હતી શશી કૌશિક પોતાના ભવભવના સાથી ને આમ તેમ શોધી રહી હતી.

પરંતુ આપણા સૌના પસંદીદા અભિનેતા સતીશ કૌશીક આ દુનિયામાં થી ચાલ્યા ગયા હતા પોસ્ટમોર્ટમબાદ તેમના મૃતદેહ ને ચાર્ટર પ્લેન મારફતે મુંબઈમાં લાવવામાં આવ્યો છે તેમની અંતીમ યાત્રામાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી મોટી સંખ્યામાં કલાકારો નિર્દેશકો સહીતના સેલેબ્સ જોડાયા છે.

દેશભરમાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે બોલીવુડ ના એક ઉમદા કલાકાર આ દુનિયામાં હવે રહ્યા નથી પોતાના અભિનય થી લોકોને મનોરંજન કરાવતા આપણા બધાને રડાવી ને આ દુનિયામાં થી અલવીદા કહી ચુક્યા છે ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *