શાહરુખ ની પડતી શરૂ, બેશર્મ રંગ સોગં બાદ ઠેર ઠેર શાહરુખનો નો વિરોધ વકરી રહ્યો છે, જુવો…
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન છેલ્લા ઘણા સમયથી પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે આ ફિલ્મ થીયેટરો માં 25 જાન્યુઆરી ના રોજ રીલીઝ થવા જઈ રહી છે શાહરુખ ખાન ખુબ લાંબા સમય બાદ બોલીવુડ માં ફિલ્મ પઠાન થી કમબેક કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં. તેમનું આ ફિલ્મનું રિલીઝ થયેલા સોંગ બેશરમ […]
Continue Reading