બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ ની ફિલ્મ પઠાન રીલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ નું બેશરમ રંગ વિડીઓ સોંગ રીલિઝ કરવામાં આવ્યું છે જેમાં દિપીકા પાદુકોણ ભગવા રંગના ક્રોપ ડીપનેક આઉટફીટ માં શાહરુખ ખાન સાથે કામુકતા થી અશ્ર્લીલ હરકતો કરી રહી છે પોતાના પ્રા ઈવેટપા!ર્ટ ના.
દર્શન પણ દિપીકાએ આ સોગં માં કરાવ્યા છે જે જોતા દિપીકા ના ભગવા કપડા પરનો વિવાદ વકર્યો છે દેશભરમાં થી આ વિવાદ સામે આવ્યો છે મધ્યપ્રદેશ મા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પુતળા સળગાવી આ ફિલ્મ નો વિરોધ કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ માં પણ બોયકોટ ના નારા સાથે રેલી કાઢવામાં આવી.
ઘણી જગ્યાએ આ ફિલ્મ ને રીલીઝ ના થવા દેવાની પોતાના રાજ્ય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં એવા ઘણા રાજનેતાઓ એ ચિમકી પણ આપી છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી હવે આ વિવાદ માં સામે આવ્યા છે અને મૌન તોડતા જણાવ્યું હતું કે શીલા ઘણા સમયથી.
સનાતન ધર્મની સંસ્કૃતિને નષ્ટ કરવા અને બગાડવા માટે બોલીવુડ વારા ઉતરી આવ્યા છે હમણા જે પઠાન ફિલ્મ આવે છે એમાં દિપીકા એ ભગવા રંગના કપડા પહેરી જે અંગપ્રદર્શન અને અશ્ર્લીલ હરકતો કરી છે એટલે મારુ કહેવુ એવુ છે કે આપણા ભાણા માંથી માખી ઓ ઉડાવી દેવાની એટલે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવા ન દેવી જોઈએ.
બોલિવૂડ વાળાએ સનાતન ધર્મ સંસ્કૃતિ ભાવનાઓ પરંપરા અને હિન્દુત્વ સાથે કાંઈ ને કાંઈક ખરાબ કરવું એવું નક્કી કરી લીધું છે રાજભા એ આગળ જણાવ્યું કે છેલ્લા 75 વર્ષથી આ લોકો આ જ કરતા આવે છે અને હવે પણ તે આવું ચાલુ રાખવા માંગે છે મારા ગુજરાતીઓ હવે તૈયાર થઈ જજો કરણી સેના મહાકાલ સેના બજરંગ દળ.
શિવસેના માં રહેલા તમામ મારા ભાઈઓ જેટલા લોકો આપણે છીએ ભાવાત્મક આધ્યાત્મિક ધાર્મિક લાગણીની સાથે જોડાયેલા છીએ આ ફિલ્મ આપણે સૌ મળીને આપણા ઘેર રાજ્ય અને દેશમાં રિલીઝ થવા દેવાનું નથી શાહરૂખડી અને દીપુડી ની આ ફિલ્મને બહિષ્કાર કરીને તેમને મુતોડ જવાબ આપવાનો છે.
આ લોકો યુવાપેઢી ની માનસિકતા ખરાબ કરતા આવ્યા છે જય હિન્દ જય માતાજી આ વિડીયોમાં રાજભા ગઢવી એ ફિલ્મ પઠાન નો બહિષ્કાર કરી ને આ ફિલ્મ ને ના જોવા માટે અપીલ છે અને પોતાનો વિરોધ ખુલી ને દર્શાવ્યો છે જેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને લોકો ખુબ સમર્થન આપતા જોવા મળે છે.