સાલ 2013 થી યે હૈ મહોબ્બતે ટીવી સીરીયલ માં ઈસીતા ભલ્લા ના પાત્ર માં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે ખુબ ચર્ચાઓ માં રહે થોડા સમય પહેલા જ દિવ્યાંકા એ કોઈનું બાળક હાથમાં લેતાં કેટલીક તસવીરો શેર કરી હતી જેના પર.
લોકો શુભેચ્છાઓ આપતા હતા બાદમાં દિવ્યાંકા એ એ પણ ખુલાસો કર્યો હતો કે આ મારું બાળક નથી દિવ્યાંકા એ પોતાના કેરીયરની શરુઆત ભોપાલમાં આકાશવાણી માં એકંર થી કરી હતી સાલ 2003 માં મિસ પેટીન જી ક્વિન મિસ બ્યુટીફુલ સ્કિન ના એવોર્ડ મેળવ્યા ટીવી સીરીયલ.
બનુ મેં તેરી દુલ્હન થી તેને ખુબ લોકચાહના અને નામના મળી ત્યાર બાદ ઘણા શો માં કામ કર્યા બાદ સાલ 2013 માં તેને યે હૈ મહોબ્બતે માં ઈસીતા ભલ્લા નું પાત્ર મળ્યું જેમાં તેનો દમદાર અભિનય દર્શકો ને ખુબ પસંદ આવ્યો અને તેને પોતાના આ પાત્ર થકી બોરોપ્લસ બેસ્ટ એક્ટેસ લીડ રોલ સાથે.
લાયન્સ ગોલ્ડ બેસ્ટ એક્ટ્રેસ લીડ રોલ જેવા 6 થી વધારે એવોર્ડ મળ્યા અને તે ફેન્સ મા ખુબ જ પસંદીદા અભિનેત્રી બનીને સામે આવી તાજેતરમાં એક ઇવેન્ટમાં દિવ્યાંકા ત્રિપાઠી શાનદાર અંદાજમાં જોવા મળી હતી બ્લુ સ્ટાઈલીશ આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી આ દરમિયાન તેનું બેબી બમ્પ જોતા ફેન્સ ચોંકી ગયા હતા તેને પોતાનું બેબી બમ્પ હવે મિડીયા ની સામે આવીને ફોન્ટ કર્યું છે તે માતા બનવા જઈ રહી છે તેની ખબરો પણ સામે આવતી રહે છે જેના પર ફેન્સ શુભેચ્છાઓ આપતા કમેન્ટ આપી રહ્યા છે.