ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચર્જી એ લગ્ન કરી લિધા છે સાથ નિભાના સાથીયા શો માં ગોપીના પાત્ર થી ઘર ઘરમાં પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા મેળવનાર દેવોલીનાએ પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે ઘણા સમયથી તે શાહનવાઝ થી મિત્રતા ધરાવતી હતી.
અને ખુબ પસંદ કરતી હતી તેને કોર્ટ માં પહોચી ને શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે અને આવનારા દિવસોમાં તે હિન્દુ રીતી રિવાજ અનુસાર પણ લગ્ન કરવા જઈ રહી છે દેવુ લઈને પોતાના પતિ શાહનવાજ સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે અને કેપ્શન માં એ પણ લખ્યું છેકે હું જો દીવો લઈને.
શોધવા જાવુ તો પણ તમારા જેવો પતિ મને ક્યાંય મળે નહીં દેવોલીના એ આપેલા આ કેપ્શન અને તેમની જોડીને લઈને લોકોએ ખૂબ જ દેવોલીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે યુઝરો જણાવતાં હતા કે દિવો ઉપાડીને ફરે તો પણ તારા પતિ નો રંગ બદલવાનો નહોતો તો બિજા યુઝરે જણાવ્યું કે લંગુર ના હાથમાં.
અંગુર તો એક યુઝરે લખ્યું કે મેરા અબ્દુલ એશા નહીં હૈ આ લવ જેહાદ છે દેવોલીનાએ પોતાના રીલેટીવ સમર્થકો પાસે એવી કમેન્ટ કરાવી ને મેન્સન કરી છે કે દેવોલીના એ પોતાનો સાચો પ્રેમ મેળવી લીધો છે અને તે તેના સાથે ખુશ છે તેની જીદંગી નો કોઈને વાંધો ના હોવો જોઈએ જે કમેન્ટ ને ડેવોલીનાએ લાઈક સાથે હાઈ લાઈટ પણ કરી છે.