બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મોમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં સાથે જોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ ભગવા કલરના.
આઉટ ફીટમાં ખૂબ જ બોલ્ડ અને હોટ સીન આપતી જોવા મળે છે સાથે પોતાના પ્રાઇવેટ પાર્ટ નું અંગ પ્રદર્શન કરીને દીપિકા પાદુકોણ એક નવો વિવાદ ઉભો કર્યો છે જેમાં તે શાહરુખ ખાન સાથે અત્યંત બોર્ડ રોમેન્ટિક સીન આપી રહી છે જેને લઇને મધ્યપ્રદેશમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળાઓ.
પણ સ!ળગાવવામાં આવ્યા હતા સાથે ઉત્તર પ્રદેશમાં પણ તેમના પોસ્ટર મારીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો દેશભરમાંથી આ ફિલ્મનો બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર પણ બોયકોટ પઠાન નો ટ્રેડ છવાયો છે હિન્દુ સનાતન ધર્મની આસ્થાઓ ભગવા રંગ સાથે સંકળાયેલી છે.
એનો ઘણા હિન્દુ સગંઠનો અને રાજનેતા વિરોધ કરી રહ્યા છે આ વચ્ચે તાજેતરમાં શાહરુખ ખાને એક એવોર્ડ શો દરમીયાન પોતાની ફિલ્મ પઠાન નો બહિષ્કાર કરનાર વિરોધ કરનાર લોકો ને આડેહાથ લેતા પડકાર કર્યો છે કે પોતાની થીયેટરો માં ખુરશી ઓ બુક કરાવી ને રાખી દેજો મોશમ બગડશે અને.
આ ફિલ્મ રિલીઝ થતા જ રેકોર્ડ ઉભો કરશે પોતાના વિરોધીઓને જણાવતાં શાહરુખ ખાને હુકારં કરતા જણાવ્યું હતુ કે નેગેટીવ અફવાઓ ફેલાવતા લોકોથી મને કાંઈ ફરક પડતો નથી અને મારી ફિલ્મ ને પણ કોઈ ફરક પડવાનો નથી પોતાના ડાયલોગ સાથે તેમને જણાવ્યું હતું કે ઘણા સમયથી હું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવ્યો નથી અને તમારાથી મળ્યો નથી.
પરંતુ દુનિયા હવે નોર્મલ થઈ ગઈ છે અને જે પણ લોકો પોઝિટિવ છે તે લોકો જીવે છે દુનીયા કાંઈ પણ કરી લે અમે જીવતા છીએ અને રહીશું પોતાના ડાયલોગ માં શાહરુખ ખાને પોતાને સફળ અભિનેતા જણાવીને આ ફિલ્મ સુપરહિટ સાબીત થશે અને એવા લોકોને જવાબ મળશે જે તેમની ફિલ્મ નો વિરોધ કરી રહ્યા છે તેવું જણાવી ને મુતોડ જવાબ વિરોધીઓને આપ્યો હતો.