બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પોતાના ફિલ્મી કેરિયરની સાથે પ્રશનલ લાઈફ ને લીધે પણ ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે અલાદિન ફિલ્મથી પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર જેકલીને બોલીવુડ માં ઘણી સુપરહિટ ફિલ્મો આપી જેમાં જુડવા ટુ બાગી ટુ કીક રોય.
હાઉસ ફુલ 3 રેસ 2 રેસ 3 મ!ડર 2 જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે સાથે આ દિવસોમાં તે પોતાની આવનારી રણબીર સિંહ સાથેની ફિલ્મ સર્કસ થી પણ ખુબ ચર્ચાઓ છવાયેલી છે થોડો સમય પહેલા તે 200 કરોડના ઠગ સુકેતુ ચદ્વશેખર ના પ્રેમ.
સંબંધો ને લઇ ને પણ ફસાઈ હતી અને પોલીસે તેની પુછપરછ પણ હાથ ધરી હતી તેને નોરા ફતેહી પણ આક્ષેપો કર્યા હતા અને નોરા ફતેહીએ પોતાને નિર્દોષ સાબિત કરીને જેકલીન ફર્નાન્ડીઝ પર માન હાની નો દાવો પર કર્યો હતો જેકલીન ફર્નાન્ડીઝ રોજ ન્યુઝની હાઈ લાઈટ બની રહે છે.
એ વચ્ચે તાજેતરમાં જેકલીન ફર્નાન્ડીઝ અંતરંગી ડ્રેસિંગ સેન્સ સાથે ઉર્ફી જાવેદ ને ટક્કર આપતી જોવા મળી હતી બ્લેક બેકલેસ આઉટફીટ પર પારદર્શક જાળીદાર સિલ્વર ઝગમગતા ડ્રેસ માં તેને પોતાનું બોલ્ડ અને ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠમાં તે ફેન્સ ને.
મદહોશ બનાવી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને સુંદર અંદાજમાં પેપરાજીને પોઝ આપ્યા હતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને જે તસવીરો પર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.