કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે કેજરીવાલના વિવાદિત બયાન પર અનુપમ ખેરનો વળતો જવાબ…
અનુપમ ખેરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સણસણતો જવાબ આપીને એમની બોલતી બંદ કરી દીધી છે કાલ વિધાનસભામાં કેજરીવાલે કાશ્મીર પંડિતોના નરસંહાર પર બનેલ ફિલ્મને એક પ્રોપોગેંડા ફિલ્મ બતાવી દીધી હતી અને કોઈએ કહ્યું હતું કે દિલ્હીમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ટેક્સ ફ્રી કરો. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે અરે ભાઈ વિવેક અગ્નિહોત્રી ટેક્સ ફ્રી […]
Continue Reading