અનુપમ ખેરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સણસણતો જવાબ આપીને એમની બોલતી બંદ કરી દીધી છે કાલ વિધાનસભામાં કેજરીવાલે કાશ્મીર પંડિતોના નરસંહાર પર બનેલ ફિલ્મને એક પ્રોપોગેંડા ફિલ્મ બતાવી દીધી હતી અને કોઈએ કહ્યું હતું કે દિલ્હીમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ટેક્સ ફ્રી કરો.
તેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે અરે ભાઈ વિવેક અગ્નિહોત્રી ટેક્સ ફ્રી કેમ કરીએ અરે યુટુબમાં નાખી દો ફ્રીફ્રી જ થઈ જશે ટેક્સ ફ્રી કેમ કરવી રહ્યા છો યુટુબમાં નાખી દયો બધા લોકો એક દિવસમાં ફ્રીમાં જોઈ લેશે હવે કેજરીવાલના આ બયાન પર અનુપખેરનો પારો ચડી ગયો છે એમણે કેજરીવાલના.
બયાનને શર્મનાક બતાવતા લખ્યું હવે તો મિત્રો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સિનેમાઘરમાં જ જઈને જોજો તમે બધાએ 32 વર્ષ બાદ કાશ્મીરી હિન્દુઓની સચ્ચાઈને જાણી છે તેમના સાથે થયેલ અત્યાચારને સમજ્યો છે એમની સાથે સહાનુભૂતિ દર્શાવી છે પરંતુ જે લોકો આ ફિલ્મની મજાક બનાવી રહ્યા છે.
કૃપા કરીને એમને આપણી તાકાતનો અનુભવ કરાવો શરમ કરો અહીં કેટલાક લોકોએ કેજરીવાલ ને પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લોકોએ એટલી પસંદ કરી છેકે માત્ર 15 કરોડમાં બનેલી આ ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે મિત્રો આ બાબતે તમે શું કહેશો.