સની લિઓનીનો હોટ અંદાજ તો તમે ઘણી વાર જોયો જહશે અને આ ફોટો જોઈને તમે સની લિયોનના દીવાના નય હોય તો થઈ જશો સો ટકા સની લિઓનીએ હમણાં સોસીયલ મીડિયામાં એક પોતાનો વિડિઓ શેર કર્યો છે જેમાં સની લિયોનીએ પણ અજીબ પ્રકારનો સવાલ કરતા ટ્રોલ થતી જોવા મળી હતી.
ઇન્સ્ટાગ્રામ અકાઉંટનમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ અલગ અલગ પોઝમાં ફોટો ક્લીક કરવાતી જોવા મળી રહી છે વિડીઓમાં જોઈ શકાય છેકે સની લિઓની દરિયા કિનારે સૂતી છે અલગ અલગ સ્ટાઈલ પોઝમાં સૂતી જોવા મળી રહી છે અહીં ફોટા જોઈને એક ફેન્સે તો સનીને આજી સવાલ પૂછી લીધો હતો.
સની લિયોનીએ વિડિઓ શેર કરતા સવાલ પૂછ્યો હતો તમારો ફેવરિટ શોટ કયો છે અને હું મારો ફેવરિટ પછીથી શેર કરીશ સની લિઓનીની આ વિડીઓમાં ફેન્સ અલગ અલગ ઈમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જયારે કેટલાક લોકો સનીને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા મિત્રો તમે શું કહેશો આ મામલે.