ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવાના સવાલ પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ભીડી ગયા કે એમણે બધી હદો જ પાર કરી દીધી કેજરીવાલે કહ્યું કે વિવેક અગ્નિહોત્રી ટેક્સ ફ્રી કરવાની વાત કરેછે તો તેઓ આ ફિલ્મને યુટુબમાં કેમ નથી નાખી દેતા કારણ બધા લોકો આ ફિલ્મને જોઈ શકે અને ફ્રી થઈ જાય.
જણાવી દઈએ કેજરીવાલ એજ મુખ્યમંત્રી જેઓ ખાસ કરીને ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આગળ રહે છે ગયા દિવસોમાં રણવીર સિંહની ફિલ્મ 83 ને પણ એમણે સૌથી પહેલા ટેક્સ ફ્રી કરી હતી તેના શિવાય કેટજરીવાલે એ ફિલ્મોને પણ ટેક્સ ફ્રી કરી દીધી હતી જેમને ટેક્સ ફ્રી કરવાની માંગ કોઈએ કરી ન હતી.
અને નવાઈની વાત તો જુવો તેમાંથી સૌથી વધુ ફિલ્મો બોક્સઓફિસમાં ફ્લોપ રહી હતી અહીં કેજરીવાલનું આ રીતે ભ!ડકવું કેટલાય લોકોને ખટકી રહ્યું છે હવે જોઈએ છીએ કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેકર વિવેક અગ્નિહોત્રી કેજરીવાલના આ બયાન પર પોતાની શું પ્રતિક્રિયા આપે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.