ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે જે વાત તારક મહેતાએ કીધીછે તે વાત સીધી તમારા દિલમાં જઈને લાગશે ધ કાશ્મીર ફાઇલ્સની ગુંજ હવે એપુરી દુનિયામાં સાંભળવા મળી રહી છે કાશ્મીરી હિંદુઓના નરસંહાર પણ બનેલ આ ફિલ્મે ઇતિહાસ રચી દીધો છે ફિલ્મ બાદ દરેક જાણી ચુક્યા છે 1990માં કાશ્મીરી પંડિતો સાથે શું થયું હતું.
મોટા મોટા એક્ટર એક પછી એક સમર્થનમાં આવી ચુક્યા છે એવાંમાં ટીવીના તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા જયારે આ ફિલ્મને જોઈને બહાર આવ્યા ત્યારે એમની આંખોથી આંશુ ઝળકી રહ્યા હતા પત્રકારે જયારે એમનાથી વાત કરવાની કોશિશ કરી ત્યારે એમના મોઢેથી અવાજ પણ નતો નીકળી શકયો એમનું ગળું ભરાઈ આવ્યું હતું.
પરંતુ તેમ છતાં તેઓ બોલ્યા મારા માટે શબ્દ નથી આના પર કહેવા માટે પરંતુ આ ફિલ્મ નહીં પરંતુ એક આંદોલન છે સમય શમય પર દેશ માટે મુદ્દા ઉઠાવનાર શૈલેષ કોઈ ફિલ્મની પ્રંશસા નથી કરતા પરંતુ પહેલી વાર શૈલેષ કોઈ ફિલ્મને જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તેઓ વાત પણ નતા કરી શકતા.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એવી છે જેણે દરેકને ભાવુક કરી દીધા છે તેને જોઈને લોકોના આંસુ નથી રોકાઈ રહ્યા 32 વર્ષથી છુપાયેલ આ સચ્ચાઈએ દરેક હિન્દુસ્તાનીને એક કરી દીધા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને તમારી પ્રતિક્રિયા આપી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.