એક ટેક્ષી ડ્રાયવર સ્વરા ભાસ્કરનો સામાન લઈને ભાગી ગયો જયારે સ્વરાએ તેની ફરિયાદ કરી તો સામેથી જવાબ આવ્યો કે પહેલા કાગળ બતાવો હકીકતમાં સ્વરા અત્યારે ન્યયોર્ક છે સ્વરાએ પોતાની એક પોસ્ટમાં પૂરો મામલો બતાવતા તેની ફરિયાદ ટેક્ષી કંપની ઉબરથી કરી છે જેમાં સ્વરાએ લખ્યું હેલો ઉબર સપોર્ટ.
લોસ એંજલોસમાં તમારો એક ડ્રાયવર મારો બધો સામાન પોતાની કારમાં લઈને ભાગી ગયો જયારે હું પહેલા સ્ટોપ પર રોકાઈ હતી એવું લાગે છેકે તમારી એપ્લિકેશન પર આવો રિપોર્ટ કરવાઈ કોઈ પ્રોસેસ નથી મારો સામાન ખોવાયો નથી તે જાણીજોઈને લઈને ગયોછે શું મને મારો સમાન પાછો મળી શકે છે.
સ્વરાના આ સવાલ પહેલા ઉબર જવાબ આપે તેના પહેલા જ લોકોએ સ્વરાને ટ્રોલ કરવાંનું શરૂ કરી દીધું એક યુઝરે ઉબરને ટેગ કરતા લખ્યું ઉબર સાવધાન સ્વરા ભાસ્કર બધાથી નકલી એની અસામાજિક ગંદી રાષ્ટ્રવિરોધી મહિલા છે તેના પર ભરોસો ન કરતા ગદ્દારની ચમકી નંબર વન જયારે બીજા યુઝરે લખ્યું અરે આને.
યાત્રા કરવા માટે પાસપોર્ટ કંઈ રીતે મળ્યો કારણ એમેણે ખુદ સ્વીકાર કર્યો હતો કે તેની જોડે કોઈ બર્થ સર્ટિફિકેટ પણ નથી ત્રીજાએ લખ્યું ઉબર આને સિરિયન ન લેતા આને બીજા પર આરોપ લગાવવાની ટેવ છે પરંતુ પછીથી ઉબરે સ્વરાની મદદ કરી અને એમનો સામાન ઘર સુધી પહોંચાડી દીધો મિત્રો તમે શું કહેશો આ મામલે.