ગર્ભવતી છે તેની જાણકારી બાદ પહેલી વાર મીડિયા સાથે આવી અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર…
સોનમ કપૂર બહુ જલ્દી માં બનવા જઈ રહી છે એમણે એ વાતની જાણકારી સોસીયલ મીડિયા દ્વારા કરી હતી પ્રેગ્નટની જાહેરાત બાદ પહેલી વાર પતિ પત્ની એક સ્ટોરના લોન્ચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા અહીં આ દરમિયાન સોનમ કપૂર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી સોનમ કપૂરે હાલમાં પતિ. આંનદ આહુજા સાથે ફોટો શેર કરીને પોતે […]
Continue Reading