બોલીવુડના કિંગ શાહરુખ ખાન અને એમનો પરિવાર છેલ્લા 6 મહિનાથી લગાતાર મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે શાહરુખ ખાનની ફિલ્મો હોય કે એમના બાળકો દરેક વસ્તુને જાણવા માટે ફેન્સ ઉસ્તુક છે અહીં હવે શાહરુખની પુત્રી સુહાના પણ હવે સોસીયલ મીડિયામાં છવાઈ રહી છે શાહરુખની પુત્રી હમણાં થોડા પહેલાજ.
પોતાના ઘરની બહાર એક અજાણ્યો યુવક સાથે સ્પોટ થઈ અહીં એમની આ ફોટો સોસીયલ મીડિયામાં તેજીથી વાઇરલ થઈ રહી છે અહીં જેવાજ મીડિયા દેખાયા એવાજ સુહાના જોડે ગાડીમાં બેઠેલ અજાણ્યા યુવકે પોતાનો ચહેરો સંતાડી દીધો હતો તેના લીધે અત્યારે એ ચર્ચાનો વિષય બન્યો છેકે એ યુવક આખરે છે કોણ.
અહીં ફોટો સામે આવતાજ ફેન્સ અલગ અલગ કોમેંટ કરતા જોવા મળી રહ્યા છે જેમાંથી એક ફેન્સે કહ્યું સુહાના આ કોણ છેકે તારે પોતાનો ચહેરો છુપાવવો પડે છે જયારે બીજાએ લખ્યું સુહાના સુ બીજા યુવકને ડેટ કરી રહી છે જેવી અનેક કોમેંટ અહીં તે અજાણ્યા યુવકને લઈને કરવામાં આવી રહી છે મિત્રો તમારા શું વિચાર છે.