વિવેક અગ્નિહોત્રીને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે વિવેકની ઓફિસમાં હું!મલો થયો છે કાશ્મીરી ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની સચ્ચાઈ બતાવવાની સજા હવે વિવેકની મળવા લાગી છે તેઓ જેહાદી માનસિકતા વાળા લોકોના નિશાને આવી ગયા છે ગયા દિવસોમાં જ એમના જીવને.
જોખમ જોતા દેશના ગૃહમંત્રી અમિત શાહે એમને Y કેટેગરીની સુરક્ષા આપી હતી છતાં જિહાદીઓના વિચાર એટલા ગંદા છેકે એમણે વિવેકના ઓફિસમાં જઈને હુ!મલો કરી દીધો બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ વિવેક અને એમની પત્ની પલ્લવી જોશી એ વખતે એમની ઓફિસમાં હાજર ન હતા ઓફિસમાં.
એમના મેનેજર અને એક આધેડ ઉંમરની મહિલા હાજર હતી ઓફિસમાં અચાનક 2 યુવકો ઘસી આવ્યા એમણે પહેલા વિવેક વિશે પૂછ્યું તેના બાદ એમણે મહિલાને ધક્કો મારીને પાડી દીધી અને ત્યાંથી ભાગી ગયા વિવેકના મુજબ એમણે આ ઘટનાને લઈને કોઈથી વાત ન કરી કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે.
એ બંને યુવકોને ખોટી પોપ્યુલારિટી મળે અત્યારે વિવેકની સિક્યુરીટીમાં 2 કમાંડો 6 સીઆરપીએફના જવાન અને કેટલાક પોલીસ વાળા ઉભા કરી દેવામાં આવ્યા છે અને જો ઇન્ટેલિજન્ટને વધો જોખમ લાગશે તો વિવેકની સુરક્ષા વધારી દેવામાં આવશે મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટમાં જણાવી શકો છો.