આખરે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને જે વાતનો ડર હતો એજ થયું…
જે વાતનો ડર હતો આખરે એજ થઈ ગયું ધ કાશ્મીર ફાઇલ્સની ધુંવાધાર આંધી પર RRR ફિલ્મે બ્રેક લગાવી દીધી છે ત્રિપલ આર રિલીઝ થતાંજ ધ કાશમીર ફાઇલ્સ ફિલ્મને મોટી ચોટ આપી છે કાશ્મીર ફાઇલ્સના કલેક્શન ધીમું અચાનક પડી ગયું છે હકીકતમાં ગઈ કાલે ત્રિપલ આર રિલીઝ થતાંજ મોટા મોટા રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મ […]
Continue Reading