રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબરો હવે બી ટાઉનમાં થવા લાગી છે ફેન્સ જાણવા માંગે છેકે આ બંને કપલના લગ્ન ક્યારે થશે વારંવાર બંનેના લગ્નની તારીખો સામે આવી રહી છે પહેલા ખબર આવી હતી કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે પછી આ તારીખ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર સુધી પહોંચી ગઈ.
અને હવે બંને કપલના લગ્નની નવી તારીખની વાત કરીએ તો બંને આવનાર એપ્રિલ મહિનામાં લગ્ન કરશે કહેવાઈ રહ્યું છેકે આ તારીખ હમણાં જ નક્કી કરવકામાં આવી છે ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ એક સૂત્રોએ જણાવ્યું છેકે ઈન્ડસ્ટ્રીઝમાં એ વાતની બહુ ચર્ચા છેકે આલિયા અને રણવીર એપ્રિલ 2022માં લગ્ન કરશે.
આમ તો રણવીર અને આલિયા ગયા વર્ષે 2021માં લગ્ન કરવામાં હતા પરંતુ રણવીરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કો!રોના મહામારી ફેલાઈ નહીં તો આલિયા અને હું લગ્ન કરી લીધા હોત જયારે અલિયાથી પૂછ્યું તો કહ્યું કે મારા મનથી હું રણવીરથી લગ્ન કરી ચુકી છું પરંતુ હવે એપ્રિલ મહિનામાં બંને લગ્ન કરી લેશે તેવું ચર્ચાઈ રહ્યું છે.