શ્રદ્ધા કપૂર અત્યારે બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ સાથેના બ્રેકઅપની ખબરો સોસીયલ મીડિયામાં છવાઈ રહી છે મીડિયામાં ખબર આવી હતી કે બંનેએ 4 વર્ષનો સબંધ પૂરો કરતા બ્રેકઅપ કરી લીધું હવે આ ખબર કેટલી સાચી અને કેટલી ખોટી એતો બંને કપલ જાણે પરંતુ શ્રદ્ધાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા.
ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે વધુ સંભળાવો તેના શિવાય તેમણે દિલની ઈમોજી પણ મૂકી હતી જેનાથી અંદાજ લગાવી શકાય કે બંનેને સબંધ ઠીક છે પરંતુ હવે બોયફ્રેન્ડ રોહને પણ પોતાની પ્રતિક્રિયા આના પર આપી છે જયારે ઈ ટાઇમ્સના એક રીપોર્ટરે રોહનને બ્રેકઅપ પર.
સવાલ કર્યો તો રોહને કહ્યુ હું મારી પર્સનલ જિંદગી વિશે વાત નથી કરતો અને પહેલા પણ ક્યારેય મેં નથી કરી જણાવી દઈએ આમ તો રોહન કે શ્રદ્ધા કપૂરે એમના સબંધ વિશે મીડિયાથી ક્યારેય વાત નથી કરી પરંતુ તેઓ ઘણીવાર એકબીજા સાથે હરવા ફરવા જતા જોવા મળ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.