બૉલીવુડ એક્ટર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક મોટી જાહેરાત કરી છે અનુષ્કાએ એક લાંબી પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે અનુષ્કાએ એક પોસ્ટ લખતા જણાવ્યું છેકે તેનું પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મઝથી તેઓ અલગ થઈ રહ્યા છે અને તેનો ભાઈ તેને હવેથી સંભાળશે.
આ કંપનીની સ્થાપના એક્ટર અનુષ્કાએ તેમના ભાઈ કર્ણેશ શર્મા સાથે 2013માં કરી હતી અનુષ્કા શર્માએ લખતા કહે છેકે જ્યારે મેં મારા ભાઈ કર્ણેશ શર્મા સાથે ક્લીન સ્લેટ ફિલ્મસની શરૂઆત કરી ત્યારે અમે અહીં નવા હતા પણ અમારી પાસે ખુબજ જુસ્સો હતો અમે નવા સ્ટાર સાથે ભારતમાં મનોરંજનનો એજન્ડા.
સેટ કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ આજેહું જે સ્ટેજ પર છું ત્યાંથી પાછી વળીને જોઉં ત્યારે થાય કે અમે જે બનાવ્યું છે તેને મેળવવામાં સફળ થયા છીએ તેના પર અમને ખૂબ ગર્વ છે અહીં જે પણ અમારી કંપની આગળ છે તે મારા ભાઈ કર્ણેશને શ્રેય આપવો જોઇએ એક નવી માતા તરીકે જેમણે અભિનયને.
મારે ફિલ્મો તરફ મારુ ધ્યાન રાખવું જોઈએ એટલે મેં નક્કી કર્યું છે કે મારી જોડેનો તમામ સમય મારા કરિયર અભિનયને આપીશ તેથી આ કંપનીમાંથી મેં દૂર જવાનું નક્કી કર્યું છે અને હવે આને મારો ભાઈ કર્ણેશ આગળ લઈ જશે એવા વિશ્વાસ સાથે અનુષ્કાના આ નિર્ણયથી ફેન્સ પણ નારાજ થતા જોવા મળી રહ્યા છે.